SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫ રની ગાદી ઉપર ઈ. સ. ૪ માં કનિષ્ક નામે રાજ રામ કર હતા તેણે પણ ગાઢ ધમની સભા મેળવી તે ધર્મના પહેચકોને ટિબેટ વિગેરે સ્થળે પમપ્રચાર માટે મોકલો ઉત્તેજન આપ્યું હતું. માળવાના પ્રખ્યાત રાજ વિર વિક્રમાદિત્યે ઈ. સ. પૂ. પ૬ માં શક કે ઉપર ચઢાઈ કરી તેમને રીલીમાંથી હાંકી કાઢી પોતાની રાજધાની ઉજનમાં કાયમ રાખી હતી. તે વિધમાં રાજ હતા તેથી બદધર્મને રાજ્યાશ્રય મળતા જ થયા. જૈનધર્મવાળાઓએ બોદ્ધ ધમ ની વૃદ્ધિ થતી અટકાવવા પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં તે જોઈએ તવા ફાવ્યા નહતા. અને બ્રાહ્મણધર્મ ઉપર બદ્ધ, જૈન અને ચાર્વાક એ ત્રણે ધર્મવાળા મારો ચલાવી રહ્યા હતા, તેમાં વળી અશોકના સમયમાં તે બોદ્ધધર્મ રાજ્યધર્મ થઈ પડ્યો હતો તેથી તે વખતે બ્રાહાધર્મ બિલકુલ ડગુમગુ સ્થિતિમાં આવી જઈ ટી જવાની અણી ઉપર આવ્યા હતા. માટે બ્રાહ્મણ ધર્મના વિદ્વાનોએ જાગૃત થઈ શિવ અને ઐય પ્રણિત યોગી ધર્મ મારફતે તાર્કિક ગ્રંથો રચી તેમના સામે થવા પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમાં ત ફાવી શકયા નહોતા. બોદ્ધ ધર્મની નિતિ ઘણીજ સખ્ત હોવાથી સ્વાર્થમય બુદ્ધિના માણસને તે કઠણ લાગતી હતી. માટે સમય સંગને વિચાર કરી જેન ધર્મની પેઠે બ્રાહ્મણેએ મૂર્તિ પુજા શર કરી તેની ભક્તિથીજ-માત્ર નામ સ્મરણું કરવાથીજન્સર્વ દોષ કપાઈ જઈ સ્વર્ગ–ાસ-મળે છે, એવા પુરાકા ધર્મને પ્રચાર કરવા માંડયો. અટલે બોદ્ધ ધર્મના લોકો પોતાને ધર્મ છાડી વૈષ્ણવ થવા લાગ્યા. ઈ. સ. ના ૩ જ શતકમાં વિષ્ણુ સ્વામિ નામના સંન્યાસીએ વેષ્ણવ ધર્મ સ્થાપ્યો હતો અને ત્યાર પછી પુરાવાના આધારે અનેક પશે હિંદુ ધર્મમાં પેદા થયા. તે દરેકમાં થાકે થાકે બાદ ધર્મમાં પોતાની મરજી અનુસાર દાખલ થવા લાગ્યા. અને બાદુ ધર્મની વૃદ્ધિ થતી અટકી ગઈ. ઈ. સ. ના આઠમા સૈકામાં કુમારિવ ભટના પ્રયાસથી કેટવાક બાદ ધર્મ તજી હિંદુઓના ચાલતા એકાદ ધર્મ પથમાં વપલ થઈ ગયા, જ્યારે કેટલાએક આ દેશ છોડી ચીન, રિબેટ, છાશ, લંકા, જાપાન, વિગેરેમાં ક્તા રહ્યા. હજુ પણ એ દેશમાં મા ધર્મ માનનારની સંખ્યા ઘણું છે અને પ્રષ્યિ પર આશરે ૪૦ કરેડ માસ મા ધર્મના અનુયાયી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034775
Book TitleBharatno Dharmik Itihas
Original Sutra AuthorN/A
AuthorManilal Lallubhai Pedhi
PublisherManilal Lallubhai Pedhi
Publication Year1919
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy