SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ દયા ધર્મથી વર્તનારા તે આવાં પુસ્તક બનાવે એ બિલકુલ સંભવિત નથી, માટે આવાં પુસ્તક રાક્ષસ કુત્પિન બની જા બ્રાહ્મણોએ જ નવાં રોલાં લેવાં ઇએ, એવા ઉદગાર મેકસમૂલર અને સુર જેવા પરદેશી રાજ્યોને પણ કાઢવા પડયા છે. આવી રીતે આ અશાંતિના સમયમાં રાણી પી જે બ્રાહ્મણ બની બેઠેલા હતા તેમણે વેદને નામે ઉપર જણાવ્યા પ્રમાણે હિંસાદિ વિધાનો ફેલાવવા માંડયાં હતાં. જો કે સમજુ અને વિચારવાન ક્રિએ તો તેમને સંસર્ગ સરખે પણ રાખે નહે, તો પણ આવી પશુ પ્રવૃત્તિથી કંટાળેલા હોવા છતાં અજ્ઞાન અને અપ૮ લોકો આવાં વિધાને વેદમાં છે, એમ તે લોકોના કહેવાથી માનતા હતા. જ્યારે બીજી બાજૂએ બ્રાહ્મણો પણ રાજયાશ્રય મળતો બંધ થવાથી સ્વાર્થને વશ થઈ ત્રીજ ને ક્રિયા કરાવતી વખતે કર્માદિમાં વિવિધ ગુંચવાડો કરી દક્ષિણાદિને બહાને તેમના ઉપર જુલમ–જબરાઈ–વાપરી નાણું કઢાવતા હતા. આ બંને કારણથી આર્ય પ્રજા કંટાળી ગઈ હતી. આ સમયને લાભ લઈ બહસ્પતિ નામના જ્ઞાતિ બહિષ્કાર પામેલા બ્રાહ્મણે ચાર્વાક નામના સમ્સને નવો ધર્મ સ્થાપવા ઉશ્કેર્યો. આ અશાંતિના સમયમાં બ્રાહ્મણે કહે તેજ ધર્મ એવી પ્રજની માન્યતા હતી તેથી વેદધર્મનું સ્વરૂપ બદલાઈને જે નવું ધર્મ સ્વરૂપ ચાલતું હતું. તેને બ્રાહ્મણ ધમપીજ અને તેટલા સમયને બાહાકાળથીજ અમે ઓળખાવ્યા છે. કારણ કે તે સમયમાં બ્રાધાની સત્તા પ્રજા ઉપર જબરી હતી. લોકાયતિક એટલે ચાવક ધર્મ, 'બહસ્પતિ નામના બ્રાહ્મણને બીજા બ્રાહ્મણએ કાંઈક કારણથી રાતિ બહિષ્કાર કર્યો હતો, તેથી તેણે ધે ભરાઈ બાવાની સત્તા તોડવા માટે ચાર્વાકને ઉકેરી તેની મદદથી લોકાયતિક (લોકમાં સામાન્ય માનવામાં આવે તેવો ) નામને ધર્મ ચલાવવા પ્રયત્ન કર્યો. ચાવકના મ મહિષ્ઠિર શક ૬૬૧ ( ઈ. સ. પૂ. ર૪૩૯) માં વિશાખ સુદી ૧૫ ના રોજ અવંતિ પ્રદેશના શંકારમાં થયો હતો. તેમના પિતાનું નામ ઇ-દુકાન અને માતાનું નામ સુવિણ હતું. ૧ પિતાની જેમની સાથે અન્ય કર્મ કરવાથી બહસ્પતિને શાનિ બહિષ્કાર કરવામાં આવેલ હતો એવું એક જૈન મંજમાં ઉમેર્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034775
Book TitleBharatno Dharmik Itihas
Original Sutra AuthorN/A
AuthorManilal Lallubhai Pedhi
PublisherManilal Lallubhai Pedhi
Publication Year1919
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy