SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૩ મૂકવાની સત્તા પણ તેમના હાથમાં હતી. યુરોપમાં આ વખતે અંધશ્રતાનું સામ્રાજ્ય ચાલતું હતું અને રાજા પ્રજ સર્વ પાપને પરમેશ્વરના પુત્રના પ્રતિનિધિ સમજી તેમને સંતોષવામાંજ મુક્તિ મળે એમ સમજતા હતા ! અને પોપ પણ અમુક રકમ લઈ તેમને સ્વર્ગને પરવાને પણ આપતા હતા !!! ઈ. સ. ૧૫૧૭ માં માર્ટિન લ્યુથરે પિપના સ્વાર્થ પૂર્ણ અનાચારની સામે થઈ તેમની સત્તા વિશે શંકા ઉઠાવી અને મહાપાતકેમાંથી ૫૫ પિતાના વચનમાત્રથી જ મૂક્તો કરાવી શકવાનો દાવો રાખે છે એ વાત તેણે ખોટી ઠરાવી પોતાનો પક્ષ મજબુત કરવાની હિલચાલ કરી. તેથી પોપે ગુસ્સે થઈ ઈ. સ. ૧૫૨૨ માં લ્યુથરનો અભિપ્રાય પાખંડી અને ધર્મ વિરૂદ્ધ જણાવી તેને જાતિ પ્રહાર કર્યાનો હુકમ કાઢયો ! બહાદુર લ્યુથરે વિટેમ્બર્ગના બજારમાં હારે માણસની રૂબરૂ પિોપની માર છાપ સાથેને હુકમ બાળી નાંખ્યો. અને પપના સ્વાર્થ પૂર્ણ નિયમે એકઠા કરી તેને ટીકા સાથે છપાવી તે રાજા પ્રજાને કેટલા હાનિકારક છે તે જાહેર કરી સર્વની આંખ્યો ઉઘાડી ! ! આથી લ્યુથરનો મત ઉતાવળે ફેલાવવા લાગે તે અટકાવવાને ઈ. સ. ૧૫ર૯ માં જર્મનીમાં મોટી સભા મળી, તેણે ઠરાવ કર્યો કે બીજી મહેટી ધર્મ સભા મળે ત્યાં સુધી નવી વાત કરવી નહિ.લ્યુથર અને તેના શિખ્યોએ આ ઠરાવ સામે વાંધો ઉઠાવ્યો તેથી તેમના પક્ષનું નામ પ્રોટેસ્ટંટ (વાંધો લેનાર) પડ્યું. હવે ધર્મને ઝઘડો વદ અને ઈ. સ. ૧૫૪૫ માં કેન્દ્ર નગરમાં સભા મળી તેણે ૧૮ વર્ષ કામ શરૂ રાખી ઠરાવ પ્રસિદ્ધ કર્યો, પરંતુ બંને પક્ષમાંથી કેઈએ તે કબુલ રાખે નહિ. પરપેશ્વરના પુત્રના પ્રતિનિધી ગણાતા પિપ હવે લ્યુથર મતવાળાને કરડી નજરથી જોવા લાગ્યા અને અનેક રીતે તેમને 'પીડવા પિતાના લાગવગને ઉપયોગ કરવા લાગ્યા ! (૧) પોપની સત્તાને મજબુત રાખવા માટે આભીજન્સ લોકોના ટતાવવા પી ઇજીશન માટે પ્રથમ સ્થાપવામાં આવી હતી. સ્પેન, કાન્સ અને પડમાં એક મ હતી. આ કેટે હેલી એસિ–પવિત્ર કરી કહેતા હતા. આ કોર્ટ મારફતે પાપની વિરહ મત નહેર કરનારા ચાતુરી, સુથાર મત વાળા, વિએ સબ જવામાં આવતી હતી. પેનની એવી તે સને ૧૪૮૧ થી ૧૮૧ સુધીમાં ૧૨ ને જીવતા બાળી મકવાની, ૧૭૬૫૯ ને હણમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034775
Book TitleBharatno Dharmik Itihas
Original Sutra AuthorN/A
AuthorManilal Lallubhai Pedhi
PublisherManilal Lallubhai Pedhi
Publication Year1919
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy