SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ - -- - - - [૨૦] શ્રીઅમેઘ-દેશના-સંગ્રહ. રાણીએ પ્રયત્ન કરે, અજાણપણે પણ ગર્ભહત્યા થાય. આ રીતિએ ક્રિયા સરખી; છતાં પાપ બંધમાં તથા પરિણામમાં ફરક જરૂર પડશે. હિંસાદિ બધા દેશે માટે તેમજ સમજી લેવું. આથી નરક સાત માનવી પડી. નરક સંબધી આપણે વિચારણા કરી ગયા છીએ. પંચેન્દ્રિયમાં નરકની વિચારણા પછી હવે તિર્યંચની વિચારણા લઈએ. સાપ, ઘે, કબૂતર, સમડી, ગાય, ઘેડા આ બધા તિર્ય જ ગણાય. તિર્યંચ પંચેન્દ્રિયના ત્રણ ભેદ. જલચર, સ્થલચર, બેચર મનુષ્ય પંચેન્દ્રિયના બે ભેદ. ૧ સંમૂર્ણિમ અને ગર્ભજ સમૂર્ણિમ મનુષ્યનું જઘન્ય શરીર અંગુલના અખાતમા ભાગનું છે, એનું જઘન્ય આયુષ્ય અંતમુહુર્ત માત્ર, મૂર્છાિમ પાંચ ઈંદ્રિય હોય, પરંતુ મન નથી. દેવલોકના ભેદે શાથી? જેમ પાપના પ્રમાણમાં ફરક તેમ પુણ્યના પ્રમાણમાં ફરક હય, તેથી તેના ફલના પ્રમાણમાં પણ ફરક હોય. ઉત્કૃષ્ટપુણ્ય ભેગવવાનું થાન દેવલેક છે. ઉત્કૃષ્ટપુણ્ય પણ એકસરખું હેતું નથી. એક મનુષ્ય બારે ય વ્રત અંગીકાર કરે છે, કે જેમાં બ્રહ્મચર્ય પાલન આવી જાય છે. એક મનુષ્ય માત્ર બ્રહ્મચર્યનું પાલન કરે છે, અન્યત્રત અંગીકાર કરતું નથી. ઈતર સંપ્રદાયમાં કઈ પંચાગ્નિતપ કરી, તેઓના મત મુજબ ઉપવાસોની તપશ્ચર્યા કરી, અકામ નિર્જરા કરે છે. ઉત્કૃષ્ટ પુણ્યમાં પણ એ વસ્તુ પ્રમાણ હેય, તેથી તેના ફલને ભેગવવાનાં સ્થાને પણ તે મુજબના કામે માનવા જોઈએ. સમ્યગૃષ્ટિ વૈમાનિક વિના બીજું આયુષ્ય ન બાંધે એવું કહેવું છે. બીજા કર્મબંધના વિષમાં નિયમ નિયત, એમ શાસ્ત્રોમાં વિહિત છે. પણ શાસ્ત્ર જણાવે છે કે આવ્યુયને બંધ કયા વખતે થાય એને નિયમ નથી, તેમજ મરણ કયારે થાય તેની કોને ખબર છે? આયુષ્ય તથા મરણ માટે નિયમ નથી. પૌષધ કરનારાઓ “વર ને હું પમાગો’ વિ૦ સંથારા પિરસીની ગાથા વિચારી લે. સમકિતીને વૈમાનિક વિના આયુષ્યને બંધ હેય નહિ. જેને સવયકત્વની પ્રાપ્તિ થઈ જે જીવાદિ તને યથાર્થ સમજતો થયે, તેને બે વાત તે લક્ષ્યમાં હોય જ, ૧ મેળવવા લાયક માત્ર મોક્ષ જ છે. શાશ્વતસ્થિતિ શાંતિ સુખ માત્ર મોક્ષમાં જ છે. મેક્ષ માટે જ મોક્ષના ઉપાયે જે જે હોય તે આચરવાના છે. ૨ યદિ મોક્ષ ન મેળવી શકું, તથાવિધ સાધનસામગ્રી સંગ સામર્થ્યના અભાવે સમયના અભાવે તત્કાલ મોક્ષ ન મેળવી શકું, તે પણ દુર્ગતિમાં તે ન જ જઉં, જાઉં તે સગતિમાં જઉં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034770
Book TitleBhagwati Sutrani Deshnao
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Hemsagar Gani
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1949
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy