SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ દેશના સારાંશ. [ર૩૧) ધર્મના સંસ્કારવાળા હાથીના જીવ રાજકુમાર આઠ આઠ સ્ત્રીઓને ત્યાગ કરીને દીક્ષા લે છે. તેવા જીવ ઘેર જવા માટે પરિણતિ (વિચાર) કરે છે. આપણે તે અભિપ્રાય આપી દઈએ કે ભગવાને ઠીક ન કર્યું. પણ ઘેાડે રથમાંથી છુટી જાય, ભાગી જાય અને ખાડામાં પડે, તે પણ સારથિને તેા ખાડામાંથી બહાર કાઢી ઉભે કરી રથમાં જોડવા જ પડે. ભાગી ગયે તે ‘એછા થયે' એમ સારથિ ન મેલે. તેમ ધનાયકાનું શું કાર્ય ? ધર્મ છેાડીને જીવ ખસી જાય, અગર ખસવાની તૈયારી કરે તે તેની બેદરકારી ધર્મગુરૂઓએ ન કરતાં તેને ધર્મોમાં જોડે છે. હજુ મેઘકુમાર ખેલતા નથી, અને સવારે ભગવાન પાસે આવે છે, એટલે ખેલ્યા પહેલાં તે શ્રી મહાવીર ભગવાન કહે છે કે-હે મેધકુમાર! રાત્રે આવેશ માટે વિચાર કર્યો તેં દુર્ધ્યાન કર્યાં. તે વખતે મેઘકુમાર ના સાહેબ' તેમ નથી કહેતા પણ ‘હા,' કહે છે. અરે આપણે તે દુ:ખની સામા જવાવાળા, સુખની દરકાર વગરના દુઃખની તૈયારી કરનારા, અને દુઃખને સહન કરી સવર નિર્જરા કમાવાવાળા સાધુએ છીએ. આવા સાધુ વમાં આવ્યા પછી દુઃખ લગાડવું તે તને યુકત નથી. તારે પૂર્વભવ યાદ કર. તુ આગલા ભવમાં હાથી હતા. ત્યાં તિર્યંચના ભવમાં પણ પ્રાણના ભોગે પરદયા પાળી, તે પછી અહીં વદયા માટે કમ નિર્જરા માટે આટલા સામાન્ય દુઃખથી તું કેમ ડરી જાય છે ? કન્યાદાનમાં દાગીના આપવા છે, પણ ઘરની મેાજડી લઈ જાય તે પાલવતી નથી. આ મૂર્ખતા ગણાય. તેમ અહીં ખાદ્ય દ્રબ્યક્રયા માટે તિર્યંચની અજ્ઞાત સ્થિતિમાં પ્રાણ અર્પણ કરનાર અહીં સ્વદયા માટે ધર્મને ધકકા મારવા તૈયાર થાય, તે ધર્મની સમજણુદશાની શાખાથી કે અણુસંમજણુ દશાની શાખાશી ? તરતજ મેઘકુમારને જાતિસ્મરણ જ્ઞાન થયું. ત્યાં આંખ સિવાય આખું અંગ વાસરાવે છે. આમ સરખાવટ કરીને સમજાવવામાં આવે છે. આટલી ઊંચી સ્થિતિમાં આવ્યા પછી આવી બાબતમાં કટાળે! લાવવા તારા સરખાને શેશભતું નથી. આ કથા મેઘકુમારની કહી. કથામાં એકજ વાત પકડવાની, આગળ પાછળની વાતને સંબધ ન હોય. દ્રષ્ટાંતમાં બધી બાબતા આપણા આત્મા ઉપર ઉતારવાની ન હેાય, પણ મુખ્ય બાબતને ધડો લેવાના હેાય. પશુપાળની કથા માત્ર કાં માટે કહેલ નથી. જ્ઞાત તરીકે કહેલુ છે. બધા અંગેપાંગ ઘટાવવા જોઈએ. અને તે કથામાંથી રહસ્ય લેવુ જોઈએ. ભટકતા જીવની જયદેવ સાથે સરખામણી. આ જીવ જન્મ કની પરંપરા કરતા અનાદિકાળથી સંસારમાં રખડી રહેલ છે. જેમ હસ્તિનાપુર જયદેવે છે।ડયુ અને બધે ભટકયા, તેમ નિગેાદરૂપ અવ્યવહાર રાશિ છેડી વ્યવહાર રાશિમાં આ જીવ આવ્યે. વ્યવઙાર રાશિમાં પણ બાદર એકેન્દ્રી, બે ત્રણ ચાર ઇંદ્રીયવાળા થયા. નારકી, તીંચ, મનુષ્ય, દેવતા રૂપે પાંચ ઇંદ્રિયવાળા થયા. તેમ દરેક સ્થાનમાં ૮૪ લાખ યૈનમાં અનતી વખત ભટકયા. ભટકતાં ભટકતાં મણુિવતી નામની ખાણુ મહા મુશ્કેલીથી જેમ, જયદેવને મળી, તેમ પૃથ્વી આદિ એકેન્દ્રિમાં, વિકલેદ્રીમાં, પ ંચેન્દ્રિમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034770
Book TitleBhagwati Sutrani Deshnao
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Hemsagar Gani
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1949
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy