SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ તેના દુઃખ [૨૫] વાળું શરીર બનાવી તેમજ કાંટાની શય્યામાં સુવાડીને ઉપરથી હથોડાના માર મારે છે. આંખના પલકારા જેટલું પણ જ્યાં સુખ દુર્લભ છે. જુદા જુદા પ્રાણીઓના વધ કરનારા જુઠું બેલનારા અને પાપાચરણ કરનારા આત્માઓ ભયંકર નારકીમાં જંપલાય છે. કેટલાક ધીઠ અધમાધમ આત્માઓ પ્રાણીઓને વધ કરે, અને વળી ધર્મશાસ્ત્રોના નામે હિંસામાં ધર્મ મનાવે. કહે છે કે “વેદમાં કહેલી હિંસા હિસાજ નથી. વળી રાજાને શિકાર કરવા રૂપ વિનેદ કિયા તે તે રાજાને ધર્મ છે.' અથવા વેદમાં કહ્યું છે કે-માંસના ભક્ષણ કરવામાં તથા મદિરાપાન કરવામાં વળી સ્ત્રીસ ભેગ કરવામાં કશે બાધ નથી. કારણ કે પ્રાણીઓની તે પ્રવૃત્તિઓ છે. કેઈ નિવૃત્તિ-વિરતિ કરે તે મહાફળ મળે.” આવી વગર સમજણની વેદની પંકતિએ આગળ કરી વાંદરપ્રકૃતિના જીવોને મદિરાપાન કરાવી વીંછી કરડાવી હેરાનગતિમાં મૂકી દે છે. કુરસિંહ અને કાળાનાગ માક સ્વભાવથી જ હિંસા કરનારે કદાપી પણ ક્રોધાગ્નિથી બળતે શાત થતા નથી. વળી પારધી શીકારી મચ્છી પકડનારાઓ તેમજ રાત દિવસ વધ-જીવ હિંસા પરિણતિવાળા કુરાત્માઓ અંતકાળે અંધકારમય દુર્ગધી યાતનાવાળા નરક સ્થાનમાં ઉધે મસ્તકે પડે છે. તિય ચ અને મનુષ્ય ભવમાંથી મરી નારકીમાં ઉત્પન્ન થયેલ છે, અંતમુહૂર્ત કાળમાં રોમ વગરના પક્ષી જેવું શરીર ઉત્પન્ન કરે છે. પર્યાપ્તિ પૂર્ણ થયા બાદ અતિભયાનક પરમાધામીઓએ કરેલા શબ્દો સાંભળે છે. “અરે મગરથી હણું નાંખે ! તલવારથી છેદી નાખો! ભાલાઓ ભોં કે ! અગ્નિથી બાળે.” આવા ભયાનક સાંભળવાથી પણ ત્રાસ થાય તેવા શબ્દ કરીને ભયબ્રાન્ત બનેલા ચેતરપૂથી મુંઝાઈ ગયેલા, જેમ સિંહને નાદ સાંભળી હરણીયા ભય બ્રાન્ત બને, તેમ હવે નિરાધાર અશરણ એવા આપણે તેને આશરે કરે? એમ વિચારતાં વિચારતાં ચારે દિશામાં નાશી જવા પ્રયત્ન કરે છે. પણ જ્યાં જાય ત્યાં દુ:ખ આગળ ઉભેલું છે. ભડકાવાળે ખેરને અગ્નિ હેય તેની અંદર લાલચળ જગજગતા અંગારા હોય તેની સરખી તપેલી ભૂમીમાં એ નારકીના જીવેને પરાણે ચાલવું પડે છે. પછી દીનતાથી આકંદન કરે છે. (નારકીમાં બાદર અગ્નિકાય હેતે નથી તેથી જ્યાં અગ્નિ શબ્દ વાપર્યો હોય ત્યાં અગ્નિની જેવી ઉપમાવાળી વેદના સમજવી) આ તે માત્ર દગદર્શન કરાવેલ છે. નહીંતર નાકીની ઉષ્ણવેદના અહીંના અગ્નિ સાથે સરખાવી શકાય નહિં. ત્યાંની અને અહીંની ઉષ્ણ વેદનામાં મેરૂ ને સરસવ, સમુદ્ર ને બિન્દુ જેટલું અંતર છે. મહા નગરના દાતાધિક તાપથી દાઝતા મોટી બુમે પાડતા નારકીના અંદર ઘણા લાંબા કાળ સુધી તીવ્ર વેદના ભેગવે છે. ઉત્કૃષ્ટથી સાગરોપમ અને ઓછામાં ઓછા દશ હજાર વર્ષ સુધીનું નારકીનું આયુષ્ય હોય છે. ખારવાળું ઉનું લેહી અને પરૂ જેવું દેખાતું, ઉંદર બીલાડી અને સર્પના કલેવર જેવી દુર્ગધીવાળું, તેમજ અસ્ત્રાની ધાર જેવું તીણ સ્પર્શવાળું પાણી જેમાં વહી રહેલ છે. વૈતરણું નદીમાં અંગારાવાળી તપેલી ભૂમિ છોડીને તૃષિત થએલા નારકીઓ પાણી પીવા તથા ગરમીની શાંતિ માટે જાય છે. પરંતુ ત્યાં પણ અધિક વેદના ઉમન થાય છે. બાણ ચાબુક પણ મારીને વૈતરણી તરાવે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034770
Book TitleBhagwati Sutrani Deshnao
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Hemsagar Gani
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1949
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy