SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૯૮] 卐 શ્રીઅમેાધ-દેશના-સંગ્રહ. જીવ ચેનિ ગર્ભસ્થાનમાં આવ્યા પછી આહાર માટે અશકત કે અપર્યાપ્તો ગણાય નહિ. વક્રગતિ સ્થાન વિના આહાર માટે અશકત કેઇ જીવ નથી. ઉપજે કે તરતજ આહાર ગ્રહણ કરે. ઉપજવાના તથા આહારને સમય જુદો નથી. સ્થાનમાં રહે જીવ અનાહારી હાતે જ નથી, પરંતુ અનાહારી ત્રણ સમય. શકિત પૂરી થવાને સમય અંતર્મુહુર્ત્તના, પણ બધી પર્યાપ્તિને આરંભ તે સાથે જ છે. આહાર, શરીર, ઇન્દ્રિય આદિ છએ પર્યાતિને આરંભ સાથે હેાવાથી ઇન્દ્રિય-પરિણમન માનેલુ જ છે. અપર્યામા સૂક્ષ્મ પૃથ્વીકાયને પણ ઇન્દ્રિય-પરિણમન સ્વીકારેલું જ છે. હવે ઈંદ્રિય પરિણમન કઇ રીતે તે અગ્રે વર્તમાન દેશના—૪૯ સજ્ઞનાં વચન વિના છ એ કાયમાં જીવ માની શકાય એમ નથી. પ્રથમનાં કર્મના વિપાક બલવત્તર હોય ત્યાં, સુધી પછીનાં કર્મના વિપાક પડયા રહે; પણ એના સમય થયે તે! ઉદયમાં આવે જ ! સ્પર્શનેન્દ્રિય ચાપક છે, બીજી ઇન્દ્રિઓ વ્યાપ્ય છે. અ શ્રીગણધર મહારાજાએ, શાસનની સ્થાપના સમયે, ભવ્ય જીવેાના હિતાર્થે, રચેલી દ્વાદશાંગીમાંના પંચમાંગ શ્રીભગવતીજી સૂત્રના અષ્ટમ શતકના પ્રથમ ઉદ્દેશાનેા પુદ્ગલપરિણામ નામને અધિકાર ચાલુ છે. જીવને પુદ્દગલે વળગેલાં, એ જણાવવાજ શાસ્ત્રકાર મહારાજા વારવાર એ વાકય તરપૂ અંગુલિનિર્દેશ કરે છે, કે સ્વરૂપે તે સૂક્ષ્મ એકેન્દ્રિયમાં સબડતે જીવ તથા શ્રી સિદ્ધભગવતને જીવ સમાન છે. સસારી જીવા તથા મુકિતના જીવામાં સ્વરૂપે ફરક નથી, પણ જે ક્ક છે તે પુદ્ગલને અગે છે. સસારી જીવે તથા મુકિતના જીવા દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, સમાન છે, પણ ભાવથી ભેદ છે. કમ સ`ચેગથી લેપાયેલા જીવે તે સસારી, અને ક સમૈગથી સદંતર મુકત બનેલા જીવે તે સિ. સંસારી જીવેમાં પણ એકેન્દ્રિયાદિ પાંચ જાતિના પાંચ ભેદ છે. આપણે જન્મ્યા ત્યારે શરીર એક વેત ને ચાર આંગળનું હતું, એમાથી પાંચ પુટનુ કેમ થયુ ?, આહારનાં પુદ્દગલેને પરિણમાવતા ગયા, અને શરીર મોટુ થતું ગયુ. એજ રીતે જીભ, કાન, નાક, તથા આંખ પણ નાનાંજ હતાને ! ત્યાં પરિણમાવનાર પણ આ જીવજ છે ને! શરીર તથા ઇન્દ્રિએને મેડાં કરવાં કેઇ ખીજુ આવે તેમ નથી. શરીર, ઇન્દ્રિઓ, હાડકાં, માંસ, લેાહી વધે છે તે ચાકકસ. તે શાથી ?, કર્માંના ઉદયથી, એટલે મનુષ્યગતિ નામ કર્મના ઉદયથી. આ ઉપરથી એક વસ્તુ સિદ્ધ છે કે, આત્માના ઉપયોગ હોય કે ન હેાય, આવડત હોય કે ન હોય, પણ પરિણામ પ્રમાણે કર્મો બધાય જ છે. બંધાયેલાં કર્માંના ઉદય પ્રમાણે શરીરનુ અ ંધારણ થતું જ જાય છે. જીવ કેાઇ માથામાં માને, છાતીમાં માને, નાભિમાં માને, પણ તેમ નથી. એમ માનવુ ખાટુ છે. જ્યાં જ્યાં સ્પર્શ ગ્રહણ કરવાની તાકાત, ત્યાં ત્યાં બધે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034770
Book TitleBhagwati Sutrani Deshnao
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Hemsagar Gani
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1949
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy