________________
-,
;
----
દેશના–૪૫.
| [૧૮૩] તેને તે ઉપરાંત આહારક નામ કમને ઉદય પણ જોઇએ. સંભિન્ન ચૌદપૂવને દૂણ-વડીયાએ કરી અનંત ગુણ વૃદ્ધિને જાણનારાને આહારક શરીર કરવાની શકિત હાય નહિ. અસંભિન્ન ચતુર્દશ પૂર્વધને આહારક લબ્ધિ હોય છે. આહારક વર્ગણ ગ્રહણ કરી આહારક શરીર રચવાની તેમનામાં શક્તિ છે. પ્રશ્ન થાય છે કે આવા મહાજ્ઞાની, ચૌદ ચૌદ પૂર્વ જાણનારાને વળી આહારક શરીર રચવાની શી જરૂર ?, કેઈક એ જ વખત આવે કે જગત અપકાયથી ભાવિત થાય ત્યારે, પ્રાણુની દયાને પ્રસંગ ઉભું થાય ત્યારે, તેઓ જીવદયા માટે આહારક શરીર બનાવે. દેવાધિદેવ શ્રી જિનેશ્વર દેવનું સમવસરણ નજરોનજર નિહાળવા માટે, શાસનની સ્થિતિ દેખવા માટે, સૂક્ષ્મ પદાર્થનું અવગાહન કરવા માટે, સૂક્ષ્મ શંકાનું સમાધાન કરવા ભગવાન પાસે મહાવિદેહાદિ ક્ષેત્રમાં જવા માટે ચૌદપૂર્વી આહારક-લબ્ધિવાળાઓ આહારક શરીર બનાવે છે. મુઠીવાળી રાખીએ તે હાથ મુડે ગણાય. આહારક શરીર મુડાહાથ જેટલું હોય. આ આહારક શરીર પ્રગ–પરિણત શરીર ગણાય. શ્રી ગણધર મહારાજા ફરમાવે છે કે ગર્ભ જ પર્યાપ્તા મનુબેને અંગે પાંચે શરીર સમજવા. ઔદારિક, વિક્રિય, આહારક, વૈજ અને કાર્ય. હવે દેવતાઓના ભેદોમાં કયા ભેદમાં કાયાના પુદગલે પરિણમે છે. તેને અંગે અગ્રે વર્તમાન.
૬ દેશના-૪૫.
जे अपज्जता असुरकुमार भवणवासि जहा नेरइया तहेव, एवं पजत्तगावि, एवं दुयएण मेदेणं जाव थणियकुमारा- एवं पिसाया जाव गंधव्वा चंदा जाव तारा विमाणा, सोहम्मो कप्पो जाव अच्चुओ हेडिमरगेवेज जाव उवरिमर गेवेज. विजयअणुतरोववाइए जाव सबसिद्धअणु, एकेकणं दुयो भेदो भाणियन्वो जाव जे पजत्तसवटसिद्ध-अणुत्तरोववाइया जाव परिणया ते वेउब्धिय तेयाकग्मा सरीरपयोग परिणया, दंडगा ३॥
મનુષ્ય ગતિમાં જ પાંચ શરીર છે. અહારક શરીર માત્ર મનુષ્ય ગતિમાં જ છે.
સંપૂર્ણ દશ પૂર્વ સાથે સમ્યકત્વ નિશ્ચિત છે; તે પહેલાં નિયમ નહિં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com