________________
[2]
卐
શ્રીઅમેાવ-દેશના-સંગ્રહ.
માનેલા મેક્ષમાં સકડામણુ નથી. “ અમુક સ ંખ્યામાંજ જીવેા રહી શકે, સખ્યા વધશે તે વાંધા આવશે, અમારી જગ્યા નહિ રહે,” આવું મેનુ સ્થાન જૈને માનતા નથી. આખાય જગતના તમામ જીવો એક અવગાહનામાં આવી જાય તે પણ જેનેને ખાધ નથી. ક્ષેત્રનુ રોકાણ થઈ જવાથી બીજાને સ્થાન ન મળે, તેવી સ્થિતિ નથી. “ જગત આખુ મેક્ષ પામેા ” એ જૈનેાની સદૈવ ભાવના હોય છે. જૈનદર્શનને એ તો કાયમી મનેરથ છે. અમુક જીવ મેક્ષે ન જાય, તેવી ઈચ્છા કે મનેરથ, તેવું વચન કે ઉપદેશ તથા તેવી પ્રવૃત્તિ આ એકાન્ત મેક્ષ માર્ગ માટેના જૈન શાસનમાં નથી.
નિનન્નતં સત્ત શાથી?
ઇતરામાં તથા જૈનેામાં આવે કક શાથી? ખીજાએ આત્માના સ્વરૂપને ઓળખતા નથી. કેઈ પણ આત્મા ભલે અધમ દશામાં હોય, છતાં તે યેાતિ સ્વરૂપ છે. સિદ્ધ સ્વરૂપ છે; આવુ કાઇ પણ બીજા મતવાળા માનતા નથી. બીજાએ દેવને પણ કલંક આપીને માને છે. જૈનેમાં દેવ નિષ્કલંકજ છે. બીજાએ દેવને કર્મ કરાવનાર, પ્રેરક માને છે. જૈને કમની જવાબદારી જોખમદારી જીવની માને છે. ખીજાએ ઇશ્વરને જગતને બનાવનાર માને છે, જેને ઇશ્વરને પદાર્થ બતાવનાર માને છે. આચાર્ય, ઉપાધ્યાય, તથા સાધુએ ત્રણ જ્ઞાનવાળા હાય તાજ ઉપદેશ દે, તેવા નિયમ નથી. શ્રી તીર્થંકર દેવ તેા ગર્ભથી ત્રણ જ્ઞાન ધરાવે છે, અને દીક્ષા લેતાં તેમને ચેથુ જ્ઞાન થાય છે, છતાં તેમને ઉપદેશને અધિકાર નથી. તેએ ઉપદેશ કેવલજ્ઞાન પ્રાપ્તિ પછી જ આપે. આચાર્યાદિને ઉપદેશ આપવામાં હરકત નથી. કેમકે તેઓ કાંઇ ઘરને કાંઇ ઉપદેશ આપતા નથી, તે તે શ્રીતીર્થંકર દેવના ટપાલીનુ કામ કરે છે. સાત રૂપીઆને પગારદાર ટપાલી સાત લાખને ચેક આપે છે કે નહિ ? પણ એમાં એને શું? નથી ત્યાં પેાતાની જવાબદારી કે જોખમદારી. એણે તે માત્ર ચેકવાળુ પરબીડીયુજ આપ્યું છે. ચેક લખનાર તે બીજો જ છે. આચાર્ય, ઉપાધ્યાય તથા સાધુઓ, શ્રી તીર્થંકર ભગવાને પ્રરૂપેલા તત્ત્વને ઉપદેશ આપે છે, અને તે પણ તેમનાજ નામે. ‘હું કહુ છુ” એમ કહેવાના હક છે. જેવી રદ્દીમો સુહાવો.ધો'-તથા બિન વનનું તત્ત સૂત્રના અર્થ એજ વાત સાખીત કરે છે.
આચાર્યાદિએ અખતરે કરવાના નથી, પણ શ્રી જિનેશ્વરદેવના માર્કાના માલ વેચવાને છે-હેંચવાના છે. તીર્થ કર દેવા, ચારિત્ર અને ઘેર તપદ્વારા કેવલજ્ઞાન પામ્યા પછી જ ઉપદેશ આપે છે. આદર્શરૂપ બનનાર પૂરતી તૈયારી કરી પછી જ બહાર આવે. સામાન્ય સૈનિક લઢવાને માટે ગમેતેવા તલપાપડ થાય, પણ પૂરતી તૈયારી વિના જનરલ કદી પણ વાર ડીકલેર કરશે નહિ. શ્રીતી કરદેવે તેા તી પ્રવર્તાવવુ છે. પેાતાનાં વચને લેાકેાને માગે પ્રવર્તાવવા છે, માટે પ્રથમ આદર્શરૂપ બનવુ જોઇએ. આદર્શરૂપ બનવુ હોય તેને આદર્શને અનુકુળની ભૂમિકાનું ચારિત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com