________________
દેશના-૩૫.
ત
---
| [૧૪] છ પર્યામિ તમે પામ્યા છે. સૂક્ષમ એકેન્દ્રિયાદિ જ અનાદિથી દશ પ્રાણ છ પર્યાપ્તિ હજી પામ્યા નથી, છતાં તેઓ કયા પાપે રઝળે છે?, સૂક્ષ્મની સ્થિતિ તે એવી છે, કે તેઓ નથી તે પોતે કેઈની હિંસા કરતા કે નથી તે પોતાની હિંસાનું કેઈને કારણ રૂપ થતા. અજવાળાને કાચ રકતું નથી અજવાળાંને કાચને પ્રતિઘાત નથી. બાદર જેને કર્મ લગાડવામાં સૂક્ષ્મ જીવે કારણરૂપ થતા નથી. કેવલજ્ઞાનીને વાયુને સ્પર્શ થાય, ઝપાટાથી સ્પર્શ થાય તેથી જ હણાય, પણ પોતે હિંસાનું કારણ નથી. બાદરને સૂક્ષ્મને પરસ્પર પ્રત્યાઘાત નથી. અનાદિથી સૂમનિગોદમાં સ્થિતિ કયા કારણે, જે માત્ર “કરે તે ભોગવે” એમ મનાય તે અનાદિથી સૂમનિગોદમાં સ્થિતિ માની શકાશે નહિ. જે છ બહાર નીકળ્યા જ નથી, ત્યાં કંઈ કારણ માનવું તે પડશેને! એ જીવોને નથી હિંસા કરવાની, નથી મૃષા બેલવાનું, નથી ચોરી, લૂટ કરવાનાં, નથી સ્ત્રીગમન, નથી પરિગ્રહ મેળવવાનાં, નથી કેધાદિ એ જીવો વ્યવહારથી જ પર છે, છતાં ત્યાં સ્થિતિ કેમ?, કહો કે પ્રતિજ્ઞાપૂર્વક પાપથી “વિરમે નહિ તે પણ પાપ ભગવે છે આજ સિદ્ધાંત મિથ્યાત્વની સાથે અવિરતિને પણ કર્મબંધનાં કારણમાં ગણી તે રાત્રિભેજન ન પણ કરે, છતાં ન કરવાનાં પચ્ચખાણ ન લે તે પણ પાપ કર્મ ચાલુ વળગ્યા કરે છે. પાપથી વિરતિ કરવાનું શાથી ન મળ્યું? એ પણ ચોક્કસ કર્મના ઉદયે જ માનવાનું. જેમ રળી મટી થાય છે, ત્યાં તે મોટી થાય એવો વિચાર પણ નથી, તેમજ મેટી થાય તેવો કઈ પ્રયત્ન પણ નથી, છતાં લેવાયેલા ખેરાકમાંના પગલે તેને પણ પિષણ આપે છે, તેમ કર્મનાં પુદગલો અવિરતિને પણ પિષણ આપે છે. એનાલિસ્ટની ટોળીમાં નામ નોંધાયેલું હોય, એટલે એણે ગુનો કર્યો હોય કે ન પણ કર્યો હેય, ગુન્હામાં સંડોવાયેલે જ છે. એને ઘેર જતિ લાવવામાં એની હાજરીની જરૂર નથી. એ ટેળીમાંથી રાજીનામું દઈ છટ થાય પછી જ બચાવ છે. જૈનતરે કષાય તથા વેગને કર્મબંધનું કારણ માને છે, પણ અવિરતિને કર્મબંધનું કારણ માનતા નથી.
નિષેધની સિદ્ધિ કઠીન છે.
આ જીવ કશીટના કીડાની જેમ પિતે શરીર રચે છે, બાંધે છે. પુદગલેને ગ્રહણ કરી શરીરપણે પરિણાવે છે, તેવી જ રીતે જીવ પિતે જ શરીર બાંધે છે, ટકાવે છે, રક્ષણ કરે છે, અને વધારે છે, સત્તાદિ વડે કર્મોદયવાળા જીવે તે સંસારી જીવે છે. જે જીવ લીધેલા પુદગલેને એકન્દ્રિપણે પરિણુમાવે તેવા નામ કર્મના ઉદયે) તેથી તે એ કેન્દ્રિય તેવી જ રીતે ચાવત પંચેન્દ્રિય પર્યત સમજી લેવું. આજનું વિજ્ઞાન પણ હવે નવી તાજી માટીમાં છવ માનવા તૈયાર છે. બાદર પૃથ્વીકાય જીવના એ શરીરે છે. ચૌદ રાજલકમાં પૃથ્વીકાય પુદગલે કયાં નથી? “છે' એમ સાબીત કરવું સહેલું છે, પણ નિષેધ સાબીત કરે મુકેલ છે. નિષેધ કરનારને શિરે જવાબદારી વધારે છે. “છે' એમ સિદ્ધ કરવામાં જે બુદ્ધિ જોઈએ તેના કરતાં નથી' એમ સિદ્ધ કરવામાં વિશેષ બુદ્ધિ વગેરે જોઈએ “નથી” એમ કહેવામાં જગત્ આખાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com