SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ દેશના-૩૫. | | [૧૪૭] સમજાશે. પ્રત્યેક પૃથ્વીકાય, પ્રત્યેક અપકાય, પ્રત્યેક તેઉકાય, પ્રત્યેક વાઉકાય, પ્રત્યેક વનસ્પતિકાય, નારકી, દેવતા, તિર્યંચ, મનુષ્ય તથા સૂક્ષ્મ અને બાદર સાધરણ, વનસ્પતિ વિનાની તમામ વનસ્પતિકાયના આ તમામ જીવો યાવત્ સિદ્ધના છ ભેળા કરીએ તો એનાથીયે અનંતગુણ છ, સોયની અણી ઉપર રહે છે, અને તેટલા કંદમૂલના શરીરના કોઈ વિભાગમાં જીવે છે. આ સંબંધમાં વિશેષ અધિકાર અગ્રે વર્તમાન. જજww 3 દેશના-૩૫ અરૂપી આત્મા સાથે રૂપી કમને સંબંધ શી રીતે? શ્રી ગણધર ભગવાને નિરૂપણ કરેલ પંચમાગ શ્રી ભગવત્નજીના આઠમા શતકનો પ્રથમ ઉદેશામાંને પુદ્ગલ પરિણામને અધિકાર ચાલી રહ્યો છે. સંસારી જવામાં તથા મોક્ષના જીવમાં સ્વરૂપે કશે પૂરક નથી. ચાહે સૂક્ષ્મ એકેન્દ્રિયમાં રહેલો જીવ લે, ચાહે સિદ્ધિમાં રહેલ જીવ ભે, પરંતુ સ્વરૂપે તે બન્ને સમાન જ છે. ખાણમાંનું સોનું, તથા લગડીનું સોનું, બને સુવર્ણરૂપે સરખાં જ છે. જે સેનું શેધાય છે ત્યાં એમ નથી માનવાનું કે ભદ્દી નવું સોનું ઉત્પન્ન કરે છે. ખાણના સોનામાં માટી હજી મળેલી છે, જ્યારે લગડીનું સોનું માટીથી અલગ થયેલું છે. તદ્દન ચેખા સેનાને ચાટ ૨ બેંકનું સોનું કહેવાય છે, અને ભેળવાળા સેનાને અશુદ્ધ સોનું કહેવામાં આવે છે. તે જ રીતિએ સંસારી જીવમાં તથા સિદ્ધના જીવમાં જીવ–સ્વરૂપની દષ્ટિએ રતિભાર પણ ફરક નથી. કર્મથી લેપાયેલ તે સંસારી જીવ, અને કર્મથી મુકત તે મુકિતના (સિધ્ધના) જીવ. જેને સત્તામાં. બંધમાં, ઉદયમાં, ઉદીરણુમાં કર્મ હોય તે સંસારી જીવ, તથા જેને સર્વથા તે કર્મ નથી તે બધા મુક્તિના જીવ. સંસારી જીવમાં કર્મ ભળેલું છે. કર્મના ભેળસેવાને લીધે શરીરની પણ ભેળસેળ થાય. કાનો વળગે છે, માટે અને મા થાય છે. હાથ પકડે તે મને ખસવું હોય, જવું હોય તે પણ ખસી કે જઈ શકે નહિ, તેવી રીતે જીવ શરીર બંધાઈ રહ્યો છે. શરીર ન છૂટે ત્યાં સુધી જીવ ખસી શકતે નથી, જીવ આખા શરીરમાં વ્યાપેલો છે. પ્રશ્ન થશે કે “અરૂપી આત્મા તથા રૂપીકર્મ” એ બેને સંબંધ શી રીતે થાય ?, બીજાઓએ તો કર્મને દ્રવ્ય નથી માન્યું, પણ ગુણ માન્ય છે, જ્યારે જેનેએ તે કર્મને દ્રવ્ય માનેલું છે. ગુણ માને તે ગુણની કાંઈક અવસ્થા તે હેવી જોઈએને! કારણ કે મુલગુણને નાશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034770
Book TitleBhagwati Sutrani Deshnao
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Hemsagar Gani
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1949
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy