________________
દેશના-૩૪
-
-- ---
- - -
[૧૪]
-
-
-
-
- -
-
લીધે, અને બન્ને સાળા બનેવીએ સાથે દીક્ષા લીધી. છેલે બન્નેએ રાજગૃહી નગરીમાં અનશન પણ સાથે કર્યું છે. શાલિભદ્રની માતા કુટુંબીજને સાથે દર્શન કરવાને આવી છે, ત્યાં શાલિભદ્ર નેહવશાત્ માતાની સામે સહેજ નજર કરી છે. આથી તેમના ત્રણ ભવ બાકી રહ્યા, અને ધનાજી તે પિતાના આત્મ ધ્યાનમાંજ તલ્લીન રહ્યા, તેથી તેઓ તેજ ભવે મુક્તિ સુંદરીને વર્યા છે. આંખના પલકારે માત્ર પણ સાગરોપમનો સંસાર વધારે છે.
આવા આંખના પલકારાને પણ પ્રમાદ ન કરવાથી શરીરની પણ સ્પૃહા સદંતર વર્જવાથી, જે પુણ્યબંધ થાય તેના વેગે એટલે કે અપ્રમત્ત સંયમ મેગે અનુત્તર દેવક મળે છે. પ્રમાદી સાધુ માટે અનુત્તર વિમાન નથી. સાધુ પણમાં અપ્રમાદી સમકિતી, આયુષ્ય બંધ યોગે, અનુત્તર મેળવી શકે છે. પુદગલ-પરિણમથી આ રીતિએ જીવેના ભેદ જણાવવામાં આવ્યા હવે સૂક્ષ્મ બોદરના ભેદના વર્ણન માટેનો અધિકાર અગ્રવર્તમાન.
$ દેશના–૩૪
सुहुमपुढविकाइयएगिदियपयोगपरिणया णं भंते ! पोग्गला कइविहा पण्णता ?, गोयमा! दुविहा पण्णत्ता, पजत्तगसुहुमपुढविकाइय जाव परिणया य अपज्जत्तसुहुमपुढविकाइय जाव परिणया य, बादरपुढविकाइयएगिदिय० जाव वणम्सइकाइया, एकेका दुविहा पोग्गला-सुहुमा य बादरां य, पज्जतगा अपजत्तगा य भाणियया । 'ઉંચી સ્થિતિને, તથા હલકી હાલતને પુગલ-પરિણમનને પ્રકાર.
સિદ્ધના છ પુદગલેને ખેંચતા જ નથી. શ્રી ગણધર મહારાજાએ શ્રી શાસનની સ્થાપના માટે રચેલી શ્રીદ્વાદશાંગી પૈકી પંચમાંગ શ્રીભગવતીજીના અષ્ટમ શતકના પ્રથમ ઉદ્દેશામાંને પુદગલ-પરિણામને અધિકાર ચાલી રહ્યો છે. મેક્ષના અને તે પુદગલ-સંબધ સર્વથા નથી જ. તે વિનાના તમામ જીવોને પુદ્ગલ સબંધ હોવાથી, દરેક જીવમાં પરિણમનની ભિન્નતા રહેલી છે. પંચેન્દ્રિયના ચાર ભેદમાં પણ તે જ નિયમ લાગુ છે. નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવતા એ ચાર ભેદ પંચેન્દ્રિયના છે. નવરૈવેયક સંબંધી વિવરણ કરી ગયા પછી, અનુત્તર દેવકને અધિકાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com