SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ----- --- [૧૨] શ્રીઅમેધ–દેશના-સંગ્રહ. જલદી રથમાં બેસો! પેલે તે આશ્ચર્ય સાથે રથમાં બેઠો, અને કુંવરીએ રથને મારી મૂકે. માછીમાર રથમાં હતું, અને કુંવરી હતી રથ હાંકનાર. વહાણવાયું, અજવાળું થયું, કુંવરીએ શું જોયું ?, પિતાને ઠગીને, રાજકુ ટુ બને તજીને જે ધણી માટે નીકળી હતી, તેના બદલે આતે બીજો જ નીકળે ! કુંવરી તે આભી બની ગઈ. તેણું કાંઈ વિચાર કરે ત્યાં તે આકાશમાંથી પેલે પરીક્ષકદેવ આવીને કહે છે, અને કુંવરીને સલાહ આપે છે. “હે સુમને ! લ્હારા ભાગ્ય યોગે જ આ સંગ સાંપડે છે, અને સુખી થવું હોય તે આને જ વરી લે !” કુંવરીએ એ જ વરનો સ્વીકાર કરી લીધું. હરિબલની કથા તમને ગમે છે, હા, તે રાજાની કુંવરી પામે, રાજ્ય પામે; વગેરે બધું તે તમને ગમે છે, પણ શાથી પાપે ત્યાં ધ્યાન જાય છે?, એક જીવના અભયદાનમાં, કટેકટીન સગોમાં કેવી અને કેટલી અડગતા રાખી એ વિચાર્યું, દુકાને આવનારા ગ્રાહકોમાં પહેલા ગ્રાહક સાથે પ્રમાણિકપણે જ વર્તવાનો નિયમ રાખે છે?, હરિબલના આખા દષ્ટાંતનું અહિં કામ નથી. એ કથાનક પ્રસિદ્ધ છે. અભયદાનનું પુણ્ય અને અધિક અધિક સાબી, રાજ્યાદિ આપે છે, અને એ સદ્ગતિનું ભાજન થાય છે. આપણે મુદ્દો તે નિયમની અડગતાનો છે. પરિણામની વિશુદ્ધિની તીવ્રતાનો ખાસ મુદ્દો છે. આ તે એક જીવદયાનું દષ્ટાંત દીધું, તે રીતે બીજાં દષ્ટાંતે સમજી લેવાં. ભિન્ન પરિણતિથી ભિન્ન જેલ ભેગવાય છે. ધર્મકાર્યોને અંગે પરિણામની ધારા મદ, મંદતર, મંદતમ; તથા મધ્યમમાં પણ તારતમ્ય, તેમજ તીવ્રતર, તીવ્રતમ માનીએ, તે પૂલમાં, ઉદયમાં, પરિણામમાં, ભગવટામાં પણ મદ, મંદતમ, તારતમ્યયુક્ત મધ્યમ; તથા તીવ્ર, તીવ્રતર, તીવ્રતમ વગેરેપણું માનવુંજ પડે. અહિં પ્રશ્ન થશે કે કરણીના ભેદો ન રાખતા લશ્યાના ભેદો કેમ રાખ્યા?, કર્મનાં રસ, સ્થિતિને અંગે, કષાય સહચરિત લેશ્યા કારણ તરીકે લેવાય છે. શુભ લેશ્યાનુસાર, તેમાં પણ પણ તારતમ્ય અનુસાર પુણ્ય ફળના ભેગવટા સ્થાને પણ તે રીતે ભેગેની તરતમતાવાળ માનવા પડે. સમકિતી, બારવ્રતધારી, અને મહાવ્રતધારીને અંગે ભિન્ન ભિન ફલ મુજબ, દેવકના ભેદો પણ માનવાં જ પડે છે. પાડા લડે એટલે ઝાડેને નીકળે વૈમાનિક દેવકના બે ભેદ. ૧ કપ, અને ૨ કપાતીત. પ્રથમને ભેદ કપ પન્ન, એટલે જ્યાં આચારવાળા. મોટા નાનાની મર્યાદાવાળા દેવલોક છે. તે દેવલેક-કપિન્ન દેવલેકમાં, દશ પ્રકારની વ્યવસ્થા છે. એ વ્યવસ્થાવાળા દેવલેકના બાર પ્રકાર છે. તેમના નામે આ પ્રમાણે છે. ૧ સુધર્મ–દેવક, ૨ ઈશાન-દેવલેક ૩ સનતકુમાર-દેવક, ૪ મહેન્દ્ર-વલેક, ૫ બ્રહ્મ-દેવક, ૬ લાંતક-દેવક, ૭ મહાશુક-દેવક, ૮ સહસ્ત્રાર-વલેક, ૯ આનતદેવલોક, ૧૦ પ્રાણત-દેવક, ૧૧ આરણ–ડેવલેક; અને ૧૨ અશ્રુત-વેલેક. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034770
Book TitleBhagwati Sutrani Deshnao
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Hemsagar Gani
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1949
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy