SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ દેશના-૨૪. 卐 નવકારના નકાર, કૅરેમિલતેના કાર કયારે લે? શાસ્ત્રકાર ત્યાંસુધી કહે છે કે લેભ-લાલચથી, ભયથીથી, દેખાવથી, લજ્જાથી, પૌદ્ગલિક ઇચ્છાથી પણ નમો અરિહંતાણં પદના નકાર ખેલનાર આત્મા પણ એગણાતેર કાડાકોડી સાગરોપમથી કાંઇક વધારે સ્થિતિ તેડેલ હોય કે તેાડવા તૈયાર થયેલે હોય તેજ તે ખેલી શકે છે. યશઃ માટે,કીર્તિ માટે પૂજવાના પ્રલોભને, ધર્મ કરવા તૈયાર થયેલે જો મિમતે ના કાર મેલે તે તે પણુ ઉપરની જેમ અગણાતેર કાડાકોડી સાગરે પમથી કંઇક વધારે સ્થિતિ તેડવા કે તેડીને તૈયાર યેયે આત્મા હાવાજ જોઇએ. શ્રધ્ધાની વાત તે અલગ છે, પણ આ તે શ્રધ્ધા વગરના લેાભથી, પ્રàાભનથી, શરમથી, લજ્જાથી; અને પૌદ્ગલિક સુખની ઈચ્છાથી પ્રવૃત્તિ કરનારાઓની વાત છે. અભવ્યે ગ્રંથી આગળ અનતી વખત આવી ગયા અને તેથી ત્યાં શાસ્ત્રો ભણવાનાં મળ્યાં તે કયારે ? અગણાતેર કાડાકાડ સાગરોપમથી કંઇક વધારે સ્થિતિ તેાડાઇ હાય, અગર તૂટી હાય ત્યારે પ્રવેભનથી જશઃ-કીર્તિ માન મરતબાની ઇચ્છાથી દેરાએલા માત્ર દ્રવ્યથી નવકાર કરેમિભતે ગણનારા માટે પણ એમ જ માનવુ કે તેએની તેટલી સ્થિતિ તૂટી છે. એટલી સ્થિતિએ પહોંચે તેજ નમો અરિહંતાણં ના નકાર, તથા રેમિમંતે ના કાર ખેલી શકે. મેાક્ષની ઇચ્છા વિના શ્રધ્ધા વિના નવકાર ગણે છે, તેણે પણ અગણાતેર કેડાર્કાડી સાગરોપમથી કાંઇક વધારે સ્થિતિ તેડેલી જ હૈાય એમ સમજવું, [૫] કાંઠે જ વહાણને તાફાન નડે છે. એઠ્ઠીના પાદશાહને જરા મહાનું મળવું જોઇએ, તરત તેને વળગી પડે. એથી કાઇક એમ કહે કે જેમ અગણાતેર કોડાકોડી સાગરોપમથી કંઇક વધારે સમયની સ્થિતિ તૂટી, તે બાકીની એક કોડાકોડી સાગરે પમની સ્થિતિ પણ એજ રીતે તુટવાની; એવી ભ્રમણા ભટકાવનારી છે. દશ ગાઉ દૂર ગામ છે તેમાં નવ ગાઉ પહેચ્યા, એટલે શું ગામ આવી જાય ?, ના; બાકીના એક ગાઉ પણ ચાલનારને ચાલવું તે પડેજને ? અગણાતેની સ્થિતિ તેાડવી મુશ્કેલ નથી, પણ એકની સ્થિતિ તેાડવી મહામુશ્કેલ છે. સૌને માલુમ હશે કે દરિયામાં વહાણને તાકાન કાંઠે નડે છે. જે સ્થિતિ તેડવામાં મુશ્કેલી છે, ત્યાં ગાંડ કહેવામાં આવી છે. પ્રથમની અગતેરની સ્થિતિમાં ગાંઠ મનાઈ નથી, પણ આ એકની સ્થિતિમાં ગાંઠ માનવામાં આવી છે. આ એકની સ્થિતિમાં જેમ જેમ પ્રયત્ન કરવામાં આવે તેમ તેમ સમ્યકત્વ દેશશિવરતિ સવિરતિ ઉપશમ શ્રેણિ વગેરે સાંપડે, માટે આ સ્થિતિમાં પ્રયત્ન, અને પુરૂષાની જરૂરી છે. સસ્કાર ઉલટાવવા મુશ્કેલ છે પ્રથમની સ્થિતિમાં પુદ્દગલાનદીપણું કામ લાગે છે, પણ આ પાછઠ્ઠી પરિસ્થિતિમાં આખી સૃષ્ટિ પલટાવવી પડે છે. પ્રથમ વિષયાને સુખનુ ં કારણ મનાતુ હતું, તે હવે દુઃખનું કારણુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034770
Book TitleBhagwati Sutrani Deshnao
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Hemsagar Gani
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1949
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy