________________
[૮૨).
શ્રી અમેધ-દેશના-સંગ્રહ વ્યન્તરના બે ભેદ છે. ૧. વ્યંતર, ૨. વાણવ્યંતર,
વ્યંતરના આઠ ભેદ છે. ૧. પિશાચ, ૨ ભૂત ૩ યક્ષ, ૪ રાક્ષસ, ૫ કિન્નર, ૬ જિંપુરૂષ, ૭ મહેરગ; અને ૮ ગંધર્વ.
વાણુવ્યંતરના આઠ ભેદ છે. ૧ અણપન્ની, ૨ ૫ણપન્ની, ૩ ઈસીવાદી, ૪ ભૂતવાદી, ૫ કંદિત, ૬ મહાકંદિત ૭ કેહંડ; અને ૮ પતગ.
જોતિષીના પાંચ ભેદ. ૧ ચંદ્ર, ૨ સૂર્ય, ૩ ગ્રહ, ૪ નક્ષત્ર અને ૫ તારા. વૈમાનિક દેવતાના બે ભેદ. ૧ કપ પપન્ન; અને ૨ કપાતીત.
કપપપન્ન-દેવકના ૧૨ ભેદ છે. ૧ સૌધર્મ ૨ ઈશાન ૩ સનકુમાર ૪ મહેન્દ્ર ૫ બ્રહ્મલેક ૬ લાંતક ૭ મહાશુક્ર ૮ સહસ્ત્રાર ૯ આનત ૧૦ પ્રાણુત ૧૧ આરણ; અને ૧૨ અયુત.
કલ્પાતીતના બે ભેદ. ૧ નવ વૈવેયક અને ૨ પાંચ અનુર. નવરૈવેયકનાં નામે.
૧ સુદર્શન ૨ સુપ્રતિબુદ્ધ ૩ મને રમ ૪ સર્વભદ્ર ૫ સુવિશાલ ૬ સુમનસ ૭ સૌમનસ ૮ પ્રિયંકર; અને ૯ નંદીકર.
પાંચ અનુત્તર વિમાનનાં નામે.
૧ વિજ્ય ૨ વિજયંત ૩ જયંત ૪ અપરાજિત; અને પ સર્વાર્થસિદ્ધ દેના આટલા ભેદમાં સમકિતી વૈમાનિક–દેવલોકમાં જ જાય. પ્રથમ ભવનપતિના દશ ભેદ, વ્યંતરના ૮ ભેદ, અને જ્યોતિષીના પાંચ ભેદ, એ વેવીશ ભેદમાં, ત્યાં સમકિત ન જાય, પણ એવું આયુષ્ય બાંધે કે એથી આગળ વધીને વૈમાનિક દેવલેકે જ જાય.
સમકિતીની લેશ્યા કઈ છે? લેશ્યા છ છે. ૧. કૃષ્ણલેશ્યા, ૨ નલલેશ્યા, ૩ કાતિલેશ્યા, ૪ તેજલેશ્યા ૫ પદ્મશ્યા; અને ૬ સુફલલેશ્યા. સમ્યગ્દષ્ટિ આત્મા તેલેક્ષાથી હલકીલેશ્યામાં ન હેય. સમકિતીને તેજલેશ્યા કાયમ ન હોય સમ્યગ્દષ્ટિ માટે તે શાખ-છાપરૂપ કહેવત છે કે “સમકિત દષ્ટિ જીવડે, કર કુટુંબ પ્રતિપાળ; પણ અંતરથી ન્યારો રહે, જેમ ધાવ ખેલાવત બાળ”. શેઠાણું પિતાના પુત્રની જે માવજત કરે છે, તેનાથી દેખીતી રીતે કેઈ ગુણ અધિક માવજત ધાવમાતા કરે છે, પણ તેને હેતુ ભિન્ન છે. જે એ ધાવમાતા એમ કરે તે પરિ ણામે પિતાનાં સંતાનનું શું થાય? આજીવિકા અટકે એટલે પિતાનાં સંતને પણ રખડે જ ને ધાવમાતાની હાદિકપ્રીતિ તે પિતાનાં જ સંતાન પર છે. સમષ્ટિ આત્માની પરિસ્થિતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com