SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ પર ભૂમી ભાર ઉતારવા, દુષ્ટ તણે શિર કરાળ, સુખદાયક સદા સંતને પ્રભુ પુરણ પ્રેમ દયાળ, ૨૨ વિશ્રામ–ઓધવ આજ્ઞા માગી, ઊઠયા આનંદમાં, જઈ નિજ રથ બેઠા, મન ગોવિંદમાં. ૧ ઓધવને અબળા સહુ એ કરેલ વીનંતી. વાલાજીને વિનય કરી કહેજે ઘણી વીનંતી. ૨ વિવેક જ્ઞાન તમે ઘણું ગુણવંત છે. તમારે મહિમા માટે શિરોમણ સંત છે. ૩ તમારાં દરશન થકી દુષ્કત સહુટળે, તમારી કૃપા જેને કૃષ્ણ તેને મળે. ૪ ઓધવ કહે અબળા તમે આનંદ રૂપ છે. ત્રિલેકમાં તારુણી તમે પર અનુપ છે. ૫ હવે હરિ મળવા માટે મન ચંચળ થયું, ઓધવ રથડાવી ચાલ્યા સહુ ગેપી પરહયું પછી જસેદાજી બોલ્યા ઓધવ સાંભળો, બહુ દિવસથી દીઠા નથી સંકર્ષણ શામળા. ૭ માટે મને ઈચ્છા એવી કૃષ્ણ કેવા હશે; જુગલ સુત શું જયારે સુખ ત્યારે થશે. એક વાર માટી ખાતાં ભૂખમાં ન્યાળિયું. ઘણે ત્યાં ભુવન દીઠાં અચરજ ભાળિયું- ૯ ઈશ રવિ ચંદ્ર તારા અજ ઉમિયા પતિ, નવે ખંડ મુખમાં ન્યાવ્યા એવી એની ગતી. ૧૦ પછી પ્રણામ કરી, ઓધવ ઓચરે, તમારા ભાગ્ય ભલાં સહુ કરતિ કરે. ૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034769
Book TitleBhagwatna Path Sathe Nemnathno Saloko ane Saras Gita
Original Sutra AuthorN/A
AuthorKrushnaprasad Bhatt
PublisherMahadev Ramchandra Jagushte
Publication Year1963
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy