________________
પ્રેમ કટાક્ષે કરી વશ કર્યા નાથને, સદા છે પ્રસન્ન હરિ સહુ વ્રજ સાથે. ૧૦ કૃતાર્થ રૂપ થયે ગોકુળ આવતાં, અલૌકિક લાભ હુ તમ દરશન થતાં. ૧૧ ક્ષ વેલ સહુ રસ રૂપ છે, કારણ કેઈ ન જાણે કૃષ્ણ સ્વરૂપ છે. ૧૨ આજ્ઞા આપો સરવે સુંદરી, મધુપુર જાવા માટે મન ઈચ્છા થઈ. ૧૩ પછી વ્રજનારી વદે, ઓધવ આવજે. એકવાર એલબેલાને, તેડીને લાવજે. ૧૪ પછી નંદ જ દાજીને કર જોડી કહ્યું, વૃજનાથને આધવ વદે નિજ કહ્યું. ૧૫ ધન્ય ધન્ય વેહેલી કૃપા ઘણી તેહને, થેપીને ચરણે રેડ્યું ઉડી લાગી. અંગને ૧૬ તેણે કૃતાર્થ કહીએ પામ્યા સતસંગને, ઓધવે શીશ નમાવ્યું ગોકુળ ગામને. ૭ પછી પિતે પથે પન્યા હદયે રંગ થાય છે. વસુધા વૃજની આનંદે જાય છે. ૧૮
ઓધવજી ઉલટભર્યા મધુપુર આવિયા જઈ હરિ ચરણે નમ્યા ભીતર ભાવિયા. ૧૯ ગોપીની પ્રેમ કથા સહુ માંડી કહી, ધન્ય ધન્ય જીવતી જન રસમાં છકી રહી. ૨૦ અસુર હયા અતિમાં સુખ પામ્ય સહુ સંત, પ્રગટ પુરણ મા છે ભક્ત વત્સલ ભગવત, ૨૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com