________________
૫૦
તન મન સોંપ્યા તમને, રહ્યાં પણ રોપીને,
હરિ વિના અવર બીજું ગમે નહિ ગોપીને. ૧૬ સાખી–તમ વિના ગમે નહિ, ગેપને ગેવિંદ,
ભાવ ધકીર ભેટીએ, ઉપજે મન આનંદ. ૧૭ મોર મુગટ મસ્તક ધર્યો, કુંડળ વન ઉર માળ,
મને દરશન દીજીએ, નટવર રૂપ રસાળ. ૧૮ વિશ્રામ--એક રામે રજની ઘણી, નંદ નાવા ગયા,
વરુણ જન હતા, તેણે ગાઢા ગ્રા. કેડે શ્રીકૃષ્ણ ગયા, છેડાવ્યા નંદને, વરુણે પ્રેમ પ્રીતે, પૂજ્યા ગોવિંદને નંદજીએ નજરે દીઠું, હવે પૂજું હરિ પુત્ર નેય એ પ્રભુ પોતે, વાત નિશ્ચ કરી. ૩ અહીંથી ઊઠયા જ્યારે બારેવું આવીઆ, મેહને માયા પ્રેરી, ભાવ ભૂલી ગયા. એવા અપાર ચરિત્ર અમે દીઠાં સહી, માટે પ્રીત અચલ એ તે ટાળી દળે નહિ૫ ગોપીની પ્રેમકથા ઓધવે સાંભળી, જરા અભિમાન હતું તે તે ગયું ટળી. ૬ અહો મહા ભાગ્ય ગેપી પરમ કૃપા હરિ, ધન્ય ધીરજ તમારી શું કહું સુંદરી. ૭ તરુણું ટેક તમારી સરવથી સાર છે. સુંદર સ્વરૂપ સાથે નેહ નિરધાર છે. ૮ ઓધવ કહે અબળા તમે ઘણુ ગુણવંત છે પ્રીત પ્રવીણ પૂરા સહુ સાવધાન છે. ૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com