________________
સુંદરી સુખ પામી, જોઈ મુખચંદને. લેચન પ્રફુલ્લિત અંબુજ આપે આનંદને. ૨૧ વેણે ધરી અધુર ઉપર કેટ કળા કામની, પીતાંબર અંગે ધર્યું દીસે ધન દામની. ૨૨. મુગટ શીશ શોભે સુદર શોભા ઘણી, કાને કુંડળ ઝળકે ઓર છબી તે તણ. ૨૩ એવું સુંદર સ્વરૂપ હરિનું ત્યાં તે થયું, સુખ બહુ તે સમાનું કેમ જાય વર્ણવ્યું. ૨૪ ફરીને રાસ રચ્ય પૂરણ પ્રીતશું, અબળાની અશા પુરી એવી રસ રીતશુ. ર૫ પાયો રસ પ્રેમ પ્રીતે વાલે વૃજ નારીને. માટે અમે મેહી રહ્યાં નંદ કુમારને. ૨૬ અમારે રસિયે વાલે વસી હૃદયે રહયા,
એવા હરિ અમને ગમ્યા તે તે તમને કહ્યા. ર૭ સખી–ધવ પાસે અમ તેણે કહ્યો તમને નેહ,
મનસા વાચા કર્મણા નંદનંદ શું નેહ. તે તે જરા ન ઉતરે, ચઢયે ચોગણે રંગ.
નેણ બાણ શ્રીકૃષ્ણનાં ભેદ્યાં અગઅંગ વિશ્રામ-ઓધવ એવા હરિ, કહા કેમ વીસરે,
જીવન જોયા વિના, પ્રાણ તો નીસરે. ૧ વિયેગ રેગ તણી, પીડા બહુ થાય છે, પ્રભુ વિના એકે, કૈક જુગ જાય છે. ઓધવ સંગ તમારે, દુઃખ દીધું ગણું, પહેલાં અમે પીછયા નહિ, પ્રભુનું કમળપણું. ૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com