________________
૧૩
વનિતા વ્યાકુળ થઈ સરવે સુંદરી વિધિને ઘટે નહિ ઘડી આવી કરી, ૯ જુવતીએ જોઈ કાઢયાં પગલાં પ્રભુ તણાં, આ જે સખી ચેન એનાં જાય છે બે જણાં. ૧૦ માનુની શું હાસ્ય કીધું માન મન ઉપજયું, તારુણી તેડી ચાલ્યાં સરોવર આવિયું. ૧૧ પ્રેમદાને પુષ્પ લેવા, એવું મન ભળિયું, સરેવર ડાળ ગ્રહી તરુણીએ તે કર્યું૧૨ ત્યાં ટળવળતી મેલી હરિ ગયા પછી, રહી ત્યાં રુદન કરે, મનમાં લાજતી. અબળા સહુ ત્યાં આવી પ્રેમદાગતિ. તરુવર ડાલે દીઠી અબળા એકલી. ૧૪ જીવતી હસવા લાગી પ્રીત તારી ભલી પછી ઉતારી તેને પીડા તારે ટળી. ૧૫ જમુના તીરે આવી સહુ ટેળે મળી, ઉપાય ર અવનવે ટેળે વળી ૧૬ પ્રીતે હરિ પ્રગટ થાશે, સ્વરૂપ એનું બની, એકે હરિ વેશ ધર્યો છબી નંદલાલ તણું, ૧૭, એક પુતના થઈને બાંધ્યા હરિ સાઈને, એક થઈ જમલા અર્જુન, તાર્યો તે બાઈને. ૧૮ એક થઈનટવર રૂપે, ગિરિવર ધારિ, એક મલ રૂપ લઈ કંસને મારિયે. ૧૯ એવાં અપાર ચરિત્ર કર્યા રસ રીતશું, એવું જોઈ હસ્યા હરિ પ્રગટિયા પ્રીતશું ૨૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com