________________
સકટાસુર અસુર એ આ બારણે; અમે તે કાંઈના જાણ્યું, પોઢાડયા પારણે. ૧૫ તેના પર પ્રહાર કરી, પ્રાણ હલામાં હયા; બગાસુર આદિ દઈત્ય, પાપી પ્રલયે કર્યા. ૧૬ મને ગગાચાર્યે કહ્યું, તે તે સર્વે થયું, માયાના આવરણ માટે, અમારું કઈ ન મળ્યું. ૧૭ એક વાર નેત્ર નીરખું કેશવ રામને, કહીએ કૃતાર્થ કરે, ગોકુળ ગામને. ૧૮ એમ કહી આશા ભરી, આંસુડાં આવીઆ, અમો તપ ઓછાં કીધાં, છીએ કળપાતીઆ. ૧૯૯ ઓધવ કહે એમ ન કીજે, તમે તે જાણે છે; એ તે હરિ અંતરજામી, તેહના પ્રાણ છે. ૨૦ તમારા ભાગ્ય ભલાં, પુન્યને પાર ન હિ,
તમે તે નેણે નીરખી, લીલા અવતારની. ૨૧ સાખી–પરસ્પર ગોષ્ટી કરી, ઓધવ ને નંદરાય.
હરિના ગુણ સંભારીને પરમેદએ મન થાય. કૃષ્ણ કયા આનંદમય સુધા સિંધુ રસશિર,
પ્રેમ પુનિત જે પામશે, કિયા કૃષ્ણ જ ઉરધીરવિશ્રામ-સૂમ રજની રહી, વીતી ગઈ વાતમાં,
જાગી સહુ જતીજન, મન પ્રભુ નાથમાં. મહી વહેવા લાગી, સરવે સુંદરી, ગોપી ગુણ ગાન કરે, રસ ભાવે ભરી. રાગ સારંગી કરી, ભરવી ભાસમાં, કેકીલ કઠે સુંદર, પૂરે અભિલાષમાં. ૩
૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com