________________
૨૪ ઓધવ એક અમારી, ચિત્તે ધરો વાતડી; વૃંદાવન રાસ રમ્યા, શરદની રાતડી. ૮ તે સુખ સાંભરે, મને તમને શું કહું; જાણે તે વ્રજની નારી, મન સમજી રહું. ૯ ગોપીજન આત્મા મારે, નિશદિન નવ વિસરે, મુજને મળવા માટે, સહુ સુન ફરે. ૧૦ તેને જ્ઞાન કરી, ઘણું સમજાવજે; સહના સંદેહ ટળે, એવું કરી આવો. ૧૧ મારા માતતાત કહીએ, જસોદા નંદજી; તેણે બહુ લાડ લડાવિયાં, અતિ આનદજી. વૃજજન સહુ સનેહી, ચિતમાં ચાહય છે; અમે જે દિન આવ્યા, ખુશી તે થાય છે. આવ્યા અમે અવશ્ય કરી, ફરી ગયાં નહિ; વિગ પીડા પામે. સુખ આપ સહી, મુગટ કુંડલ માળા, આભૂષણ અંગના;
નિજ રથ બેસવા આપે, ચેનશ્રીરંગના. ૧૫ સાખી–ધવને આપી, આજ્ઞા વેગે કર્યો વ્રજ પરવેશ,
પ્રેમ સનેહી સુંદરી, તેને જઈ આયે ઉપદેશ, તમે સરવજ્ઞાનસિધ્ધ છે, જ્ઞાન વાણુપરમાણ,
પરદે વ્રજ જુવંતી ઓધવ ચતુર સુજાણ. વિશ્રામ–ાધવે આજ્ઞા માગી, રથે બેઠા જઈ
વેગે વ્રજ પંથે પળ્યા, જેવાની ઈચ્છા થઈ. ૧ સંધ્યા સમે સુરભીસંગ, સુખે ત્યાં આવીઆ, જશેદાએ દીઠા જ્યારે, ભલા મન ભાવીઆ. ૨
૧૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Surat
www.umaragyanbhandar.com