SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ જાણું, શ્રાવણ સુદ પંચમ ચિત્રા વખાણું. ૫ જનમ્યા. તણ તે નાબત વાગી, માતા પિતાને કીધાં બડબાગી; તપિયા તોરણ બાંધ્યા છે બાર, ભરી મુક્તાફળ વધાવે નાર. ૬ અનુક્રમે પ્રભુજી મેટા રે થાય, કીડા કરવાને તેમજ જાય; સરખે સરખા છે સંગાતે છર, લટકે બહુ મુલાં કલગી તેરા. ૭ રમત કરતા જાય છે તિહાં દીઠી આયુધશાળ છે જિહાં; નેમ પૂછે છે સાભળે ભ્રાત, આ તે શું છે રે કહે તમે વાત. ત્યારે સરખા સહુ બેલ્યા ત્યાં વાણ સાંભળે નેમજી ચતુર સુજાણ; તમારે ભાઈ કૃષ્ણજી કહીએ તેવું બાંધવા આયુધ જોઈએ ૯ શંખ ચક ને ગદા એ નામ. બીજે બાંધવ ઘાલે નહિ હામ; એ હવે બીજે કઈ બળીએ જે થાય, આવા આયુધ તેને બંધાય. ૧૦ નેમ કહે છે ઘાલું હું હામ, એમાં ભારે શું મેટું છે કામ? એવું કહીને શંખ જ લીધે, પોતે વગાડી નાદ જ કીધો. ૧૧ તે ટાણે થયે મેટે ડમડાલ, સાયરના નીર ચઢયા કલ; પરવતની કે પડવાને લાગી, હાથી ઘોડા તે જાય છે ભાગી. ૧૨ ઝબકી નારીઓ નવ લાગી વાર, તુટયાનવસેરા મતીના હાર; ધરા ધ્રુજી ને મેઘ ગડગડીઓ, મેટી ઈમારત તૂટીને પડીઓ. ૧૩ સહના કાળજા ફરવાને લાગ્યાં, સ્ત્રી અને પુરુષ જાય છે ભાગ્યાં. કૃષ્ણ બલભદ્ર કરે છે વાત, ભાઈશ થયે આ તે ઉત્પાત ? ૧૪ શખ નાદ તે બીજે નવ થાય, એહવે બળિયો તે કેણ કહેવાય ? કાઢે ખબર આ તે શું થયું, ભાગ્યું નગર કે કેઈ ઉગરિયું? ૧૫ તે ટાણે કૃષ્ણ પામ્યા વધાઈ, એ તે તમારે નેમજી ભાઈ કૃણ પૂછે છે તેમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034769
Book TitleBhagwatna Path Sathe Nemnathno Saloko ane Saras Gita
Original Sutra AuthorN/A
AuthorKrushnaprasad Bhatt
PublisherMahadev Ramchandra Jagushte
Publication Year1963
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy