________________
પ્રભુ પધાર્યા દુર્યોધન ઘેર સહાય કરવા ભક્તને આનંદભેર. રાખી લાજ દ્રૌપદીની જેમ, રાખો લાજ પ્રભુજી તેમ જ પે નામ તમારાં હરિ, તેના ગર્ભવાસમાં ફરી. તે પ્રીતે ભજે શ્રીનાથ, અંતે પકડશે એ તે હાથ. આ ભાગવત કથાને પાઠ જ કરે, ભવસાગરને પ્રભુ ફેરે હરે. પ્રભુ લજી પા પાસ, કહે કર જોડી પ્રભુને દાસ. શુકદેવજીએ કહી આ કથ ૨, પરીક્ષિત પામ્યા આનંદ અપાર.
* શ્રી કૃષ્ણાર્પણમસ્તુ
શ્રી નેમિનાથને સલેકે
સરસ્વતી માતા હું તુમ પાય લાગું, દેવ ગુરુ તણી આજ્ઞા માગું; જિહવા અગ્રે તું બેસજે આઈ. વાણું તણું તું કરજે સવાઈ. ૧ આઘા પાછે કેઈ અક્ષર થાવે, માફ કરજો જે દેવ કાંઈ આવે; તગણ સગણ ને જગણના ઠાઠ, તે આદે - દઈ ગણ છે આઠ. ૨. કીયા સારા ને કીયા નિવેધ, તેને ન જાણું ઉંડારથ ભેદ, કવિજન આગળ મારી શી મતિ, દોષ ટાળજે માતા સરસ્વતી, ૩. તેમજ કેરે કહીશું સલોકે, એક ચિત્તથી સાંભળજો લેકે; રાણી શિવાદેવી સમુદર રાજા, તસ કુળ આવ્યા કરવા દીવાજા.૪ ગર્ભ કાતિક વદી બારસ રહ્યા, નવ માસવાડા આઠ દિન થયા; પ્રભુજી જનમ્યાની તારીખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com