________________
ભગવાન મહાવીર સ્વામીનું
૮૬
- દીવ્ય-જીવન
નહિ ત્યાં સુધી સમાજવાદનાં કોરાં સૂત્રે પિકારવા–એ દેશની કમનસીબી છે, આંતરશક્તિનું અવમૂલ્યન છે, મધ્યમ વર્ગની કુર મશ્કરી છે અને જનતાને ગુપ્ત રુપે સામ્યવાદ તરફ લઈ જવાનું કૌટિલ્ય છે.
તિપિતાની સત્તાનું સ્થિરીકરણ કે એકીકરણ જ આ સમાજવાદને સાચા અર્થ હેય તે આજે આટલા વર્ષોમાં દેશની ગરીબી હટાવવાની સમસ્યા, અત્યાર સુધીમાં ઉકેલાઈ ગઈ હોત અને હિન્દુસ્તાન અમનચમનની નિદ્રામાં પિતાની રાત્રીઓ પસાર કરવામાં લાગી જાત, પરંતુ આમ થઈ શકયું નથી, દેશના કેઈ પ્રાન્તમાં પણ થઈ શક્યું નથી; આ એક કટુ સત્ય હકીકત છે.
સમાજવાદનું તાત્પર્ય પરમાત્મા કે પથ્થર સિવાય કઈ પણ વ્યક્તિ સંસારમાં એકાકી રહી શકતી નથી, પછી ભલે તે ગૃહસ્થ હોય કે સાધુ. બધાને પિતા પોતાને સમાજ નિશ્ચિત છે અને જ્યારે સમાજ છે, ત્યારે તેને ધર્મ પણ નક્કી (નિર્ણત) છે.
સમાજમાં એક વ્યક્તિને બીજા-ત્રીજા–સેંકડો-હજારે તથા લાખો વ્યક્તિઓથી સંબંધ હોવું આવશ્યક છે અને પૂરે સમાજ ભગવ-તત્ત્વ સાથે સંબંધિત હવે અત્યંત જરુરી છે. “સંબંધને અર્થ છે–એક બીજા સાથે સત્ય, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com