________________
છે ભગવાન મહાવીરસ્વામીનું ૮૦ ૭દીવ્ય-જીવન -વ્યવહાર છે, તે હિંસાને સંપૂર્ણ ત્યાગ કરવામાં સમર્થ નથી; કારણ કે ગૃહસ્થને પિતાને વ્યવહાર નિભાવે છે, જે પરિગ્રહ વિના અશક્ય છે અને જ્યાં પરિગ્રહ છે, ત્યાં આરંભ, સમારંભ આદિ હિંસા અનિવાર્ય છે. | માટે પૃથ્વીકાય, અપૂકાય, વાયુકાય તથા વનસ્પતિકાય આદિ સ્થાવર ની હિંસા અનિવાર્ય હેવાથી, ગૃહસ્થ ત્રસ જીવોની હિંસાથી પિતાની જાતને બચાવી શકે છે.
છતાં પણ પિતાને કુટુંબના નિર્વાહ માટે હાટ-હવેલી, ખેતી–વાડી વગેરે રાખવાં પણ ગૃહસ્થ માટે સર્વથા અનિવાર્ય હોવાથી સંકલ્પપૂર્વક-મારવાના ઈરાદાથી જ ત્રસ જીવોને નહિ મારવાનું વ્રત લઈ શકાય છે, યદ્યપિ આરંભ કિયામાં ત્રસ જી હણાય જ છે, તથાપિ ગૃહસ્થને મકાનદુકાન, ખેતી– વાડી વગેરેને આરંભ કરે જ પડે છે, એથી સાંકલ્પિકી હિંસાને ત્યાગ કરવાને અધિકારી-ગૃહસ્થ છે. તેમાં પણ ગૃહસ્થાશ્રમમાં રહેતા ગૃહસ્થ, જે અપરાધી જીવ છે, તેને દંડ દેવ સર્વથા ઉચિત છે, ન્યાઓ છે. માટે જે ગામમાં, કુટુંબમાં, દેશમાં, જે કઈ ગુંડે પિતાની બેન–બેટીઓને સતાવે અથવા બીજાની બેન–બેટીને પણ સતાવે તે તેને દંડ દેવે અને બેનબેટીની રક્ષા કરવી એ ગૃહસ્થને ધર્મ છે, કારણ કે
સર્વથા અકર્મણ્ય જીવન એક પ્રકારનું માનસિક ગાંડપણ છે જે આંતરિક જીવનમાં હિંસા સૂચિત કરનારૂં છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com