________________
ભગવાન મહાવીરસ્વામીનું !
દીવ્ય-જીવન © ૬૫ છે ત્યારે લાખ કરોડો માનના ઘરે શરીર ઢાંકવા માટે વ પણ નથી, પૈસાદારના છોકરા છોકરીએ માલ મસાલા ખાઈને પણ બીમાર છે તથા માનસિક અને જાતીય રોગોના શિકાર બનેલા છે, ત્યારે ગરીબો-અનાના છોકરા છોકરીઓ ભૂખ, રહેઠાણ, વસ્ત્ર અને ઔષધના અભાવે વિના મતે મરી રહ્યાં છે, ઈત્યાદિક વિષમ્યવાદના મૂળમાં ગરીબ અને મધ્યવર્ગ નથી પણ શ્રીમતે અને સત્તાધારીઓ જ છે.
જ્યારે દયાત્મક, દયાવર્ધક અને દયા પરંપરક સામ્યવાદના મૂળમાં નિષ્પરિગ્રહ કે પરિગ્રહ નિયંત્રણ ધર્મ રહેલે છે. “સંવિભાગને અર્થ એ છે કે તમારી પાસે જે હોય તેને વિભાગ કરે અને તેમાંથી મોટા ભાગનું ધન ગરીબને-અનાથને ઓછી કમાણવાળાઓને, તમારા જાતભાઈઓને, સ્વામીભાઈઓને અન્ન, વસ, ઔષધ, રહેઠાણ આપીને તમે સાચા અર્થમાં ધાર્મિક બને, દયાળુ બને, દાનેશ્વરી બને જેથી સંસારમાં-સમાજમાં સુખ, શાંતિ અને સમાધિનું સામ્રાજ્ય સ્થપાશે અને દેશની સ્વતંત્રતા આબાદ રહેશે, જે સૌની આબાદીનું મુખ્ય કારણ છે.
અને ત્યાંથી પાછા ફરીને વનમાં આવી ગયા.
ભાગ્યવતી ચંદના પાસે મૃગાવતી રાણું આવી, રાજા આવ્યા અને લાખોની સંખ્યામાં નર-નારી ચંદનાને જોતાં જ રહી ગયા.
સભામાંથી એક જોરદાર ચીસ સંભળાઈ અને બધાએ સાંભળી કે, “આ ચંદના ચંપા નગરીના રાજા શ્રી દધિવાહનની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com