________________
ભગવાન મહાવીર સ્વામીનું !
દીવ્ય-જીવને
૭ ૫૭
અનન્ય શ્રદ્ધા રહી છે, આદર રહ્યો છે, પરિણામે આજ સુધી બૌદ્ધધર્મ જીવિત છે.
જ્યારે ઉપર્યુક્ત યે પુરુષોમાંથી કઈને કઈ ગ્રંથ નથી, અનુયાયી નથી, ફક્ત નામ જ શેષ રહી ગયાં છે.
ભગવાન મહાવીર તીર્થંકર પદધારક ભગવાન મહાવીરસ્વામી અનંતજ્ઞાની, અનંતદર્શી, અનંતચારિત્રી તથા અનંતવીર્યવાન હતા.
જે અનંતજ્ઞાની હોય છે તે જ જીવમાત્રને સાચું જ્ઞાન આપી શકે છે. જે અનંતદર્શી હોય છે તે જ જીવને સંસારનું સત્ય સ્વરુપ બતાવવામાં સમર્થ થાય છે.
અનંત ચારિત્રવાન જ સંસારને સચ્ચારિત્ર, સંભાવના અને સપ્રેમ આપી શકે છે અને જીવને પાપથી મુક્ત કરાવીને મોક્ષ પ્રત્યે વાળવામાં સમર્થ બને છે.
અને અનંતવીર્યવાન આત્મા જ છોને ભાગ્યવાદ, નિરાશાવાદ, અકિયાવાદ, ક્ષણિકવાદ આદિ વાની ઝંઝટથી બચાવીને પિતાની અનંત શક્તિઓ પ્રત્યે લઈ જવામાં સશક્ત હોય છે.
સંસારની સમસ્યાઓનું સભ્ય જ્ઞાન દ્વારા સમાધાન કરવાનું અને જીવમાત્રને આત્મદર્શન તરફ દોરી જવાનું કાર્ય તીર્થકર ભગવંત જ કરી શકે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com