________________
ભગવાન મહાવીરસ્વામીનું
દીવ્ય-જીવન
© ૪૧
હતી. બીજી જગ્યાએ ગાયોને લાકડીઓને માર પડતું હતું, પરંતુ મેહમાયાના ત્યાગનું ચરમ લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે એવા મહાવીરસ્વામી ગાયને હાંકતા કે તિરસ્કારતા નથી અને હાંકે કે તિરસ્કારે પણ કેમ? ભગવાન તે ચરાચર સૃષ્ટિ પ્રત્યે દયાના સાગર છે અને
“ગધન માનવ સમાજને સમૃદ્ધ કરનારૂં, મનુષ્ય માત્રને બળ બુદ્ધિ આપનારૂં તથા પિતાના ઘી, દૂધ, માખણ, છાસ તથા છાણ, મૂત્ર વગેરે દ્વારા જીવ માત્ર પર ઉપકાર કરનારું અને મર્યા પછી પણ પિતાનાં ચામડાંથી ખૂબ ભલું કરનારું છે.”
જે દેશમાં ગેધનને નાશ થાય છે ત્યાં– ૧. માનવતા ચાલી જાય છે અને દાનવતા આવે છે. ૨. આબાદી જાય છે અને બરબાદી આવે છે. ૩. ત્યાગ, તપ જાય છે અને ભેગ-વિલાસિતા વધે છે.
૪. ખેતીવાડીનું ઉત્પાદન ઘટે છે અને જનતા બેકાર બને છે.
૫. ગરીબોની રેજી-રેટી (આજીવિકા) જાય છે અને ગરીબ વધારે ગરીબ થાય છે
આ પ્રમાણે માનવસમાજના અમૂલ્ય ધન(ગધન)ને તિરસ્કાર પણ પ્રકૃતિનું અટ્ટહાસ્ય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com