________________
૩૨
૨
) ભગવાન મહાવીરસ્વામીનું
- દીવ્ય જીવન
કરેલાં કામક્રોધ-માન-માયા-લોભ વગેરે અંતરંગ શત્રુઓનું સર્વથા દમન કર્યું.
બાહ્ય પરિગ્રહથી આંતર પરિગ્રહ વધે છે અને વધે આન્તર પરિગ્રહ આત્માની ઉન્નતિમાં બાધક બને છે, પરંતુ પૂર્ણ શક્તિસંપન્ન તીર્થકરના આત્માઓ બંને પ્રકારના પરિગ્રહને ત્યાગ કરવામાં સમર્થ હોય છે.
જીવમાત્રના પિતામહ ભગવાન ઋષભદેવ પિતાની કઠોર સાધનામાં મસ્ત રહ્યા અને કેવળજ્ઞાનની ત પ્રાપ્ત કરી.
ભગવાન મહાવ્રતધર્મ એવા પ્રકારને હતું કે જેના માધ્યમથી જ તેઓ માનવમાત્રને ઉદ્ધાર કરવામાં સમર્થ બન્યા અને અગણિત જીવને ઉદ્ધાર કર્યો.
' सव्वाओ पाणाइवायाओ वेरमण'
સવાનો મુલાવાયાગો વેરમાં 'सव्वाओ अदिन्नादाणाओ वेरमण “સવાનો મેળાનો રમi' 'सव्वाओ परिगहाओ वेरमण'
અર્થાત્ સર્વ જીની પ્રાણહત્યા-મન, વચન, કાયાથી, કરવા, કરાવવા તથા અનુદવાને હું ત્યાગ કરું છું
એવી જ રીતે સર્વ અસત્ય, સર્વ ચૌર્યકર્મ, સંપૂર્ણ થન કર્મ તથા સર્વ પરિગ્રહને પણ હું ત્યાગ કરું છું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
IT