________________
લેખકીય નિવેદન ( હિન્દી પરથી અનુવાદિત)
? પરમ દયાળુ પરમાત્મા તથા પરમ પૂજ્ય ગુરુદેવેની ફપાદષ્ટિનું એ ફળ છે કે પ્રારંભ કરેલાં કાર્યો નિર્વિન સમાપ્ત થઈ શકે છે. છે. આજથી ૪૦ વર્ષ પહેલાં કરાંચી (સિંધ) નગરમાં પરમ પૂજ્ય, દયાળુ, ગુરુદેવ શાસન-દીપક મુનિરાજશ્રી ૧૦૦૮ શ્રી વિદ્યાવિજયજી મહારાજ પાસે દીક્ષિત થઈ મહાવીરસ્વામીનાં ચરણમાં સમર્પિત થવાનું પરમ સૌભાગ્ય મને પ્રાપ્ત થયું.
થડે અભ્યાસ થયે તથા ગુરુસેવા, વ્યાખ્યાન આદિના માધ્યમથી કાંઈક મનન-ચિંતન પણ પ્રાપ્ત થયું અને મારા જે સર્વથા અબુધ ઈન્સાન પણ કાંઈક બની ગયે; આ બધી પરમ પુણ્યદયની જ તક છે.
પૂના નગરમાં ત્રણ ચાતુર્માસ જ્ઞાન-ધ્યાનમાં પૂર્ણ થયાં અને શાસનપતિ ભગવાન મહાવીરસ્વામીને ૨૫૦૦મે નિર્વાણ મહોત્સવ પણ જેવાને અવસર મળી ગયે. આવા પરમ પવિત્ર અવસર પર ભગવાનને યથાશકિત શ્રદ્ધાંજલી અર્પવી તે પણ પુણ્યકર્મ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com