________________
ભગવાન મહાવીરસ્વામીનું
- દીવ્ય-જીવન
© ૨૩
“બાહ્ય ભાગ્ય તથા ઉપગ્ય પદાર્થોને ત્યાગ કરનારી હજારો-લાખે વ્યક્તિઓ આપણી સામે છે, પરંતુ જીવનમાંથી મિથ્યાત્વ, કષાયભાવ, ઈન્દ્રિયની ભેગ-લાલસા તથા અજ્ઞાનને ત્યાગ કરનાર અત્યંત દુર્લભ છે.” - મિરીચિ મુનિરાજ પાસે બાહ્ય ત્યાગ તે સહીસલામત હતો, પરંતુ આંતર પરિગ્રહને ત્યાગ ન હોવાથી સંયમાનુષ્ઠાનમાં ચલિત થઈ ગયા, પછી તે એક પાપની પાછળ બીજુ પાપ તૈયાર રહે છે, તે પ્રમાણે શિષ્ય-લેજે તો બાકી રહેલી આત્મતિને પણ બૂઝાવી દીધી.
આત્મિક જીવનમાં જ્યાં સુધી અપૂર્વકરણ તથા અનિવૃત્તકરણની અદ્ભુત શક્તિ પ્રાપ્ત થઈ શકતી નથી, ત્યાં સુધી મેહકર્મને ગાઢ અધંકાર નાશ પામતે નથી; વૈકારિક ભાવ નિમિત્ત મળતાં જાગૃત થઈ જાય છે, લેભ-રાક્ષસને તથા કોઈ–ભૂતનો પ્રભાવ પણ ઓછો થઈ શકતો નથી.”
એ જ કારણે મરીચિ મુનિરાજ સંયમસ્થાનથી બ્રણ થયા અને ૧૨ ભવ સુધી ભયંકર મેહાંધકારમાં ભટકતા રહ્યા.
કેમકે આત્મપરિણતિને ટકાવી રાખવી ઘણું જ કઠીન છે, બીમારી પછી મરીચિને શિષ્યને લેભ વધતે ગયે અને વૃદ્ધિ પામેલા લેભને જ્યારે અનંતાનુબંધી કષાયનો રસ લાગે છે ત્યારે શાસનને રંગ ધીમે ધીમે ઘટતું જાય છે અને આન્તર જીવનમાં જ્યારે શાસનને રાગ નથી રહેતું ત્યારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com