________________
ભગવાન મહાવીરસ્વામીનું
દીવ્ય-જીવને
૭ ૩
તેવી જ રીતે અનંત સંસાર સમુદ્રમાં ભટક્ત આ આત્મા પિતાના જ બળથી અનંત કર્મોને ક્ષય કરતે મેટાં ભાગનાં કર્મોના ભારથી હલકે બને છે અને સમ્યગદર્શન પ્રાપ્ત કરવામાં સમર્થ થાય છે, જે પરમાત્મપદ પ્રાપ્ત કરવાનું પ્રથમ સોપાન છે.
ત્યાર પછી કરેલાં તથા કરાતાં કર્મોને કારણે આ જીવાત્મા ક્યારેક ઉપર જતે, ક્યારેક નીચે પડતે અનેક ભવની આરાધન (સાધના) પછી પૂર્ણ શક્તિમાન બનતા પિતાનાં સર્વ કર્મોને ક્ષય કરવા કટીબદ્ધ થાય છે અને સગી–સાકાર પરમાત-પદ પ્રાપ્ત કરે છે. તે વિષે અહીં સંક્ષેપમાં લખવાને પ્રયાસ કરવામાં આવે છે.
તા
ભગવાન મહાવીર સ્વામીને પહેલે ભવ
સૂર્યોદય પહેલા જ અરુણોદય જેવી રીતે પિતાને પ્રભાવ બતાવે છે, તેવી જ રીતે મોક્ષની સન્મુખ આવવાની યોગ્યતાવાળો જીવ પાગ સમ્યગ્દર્શન પહેલા ભદ્રિક પરિણામવાળે બની ય છે.
- અવી પ્રતિષ્ઠાન નગરમાં નયસાર નામને એક ગ્રામીણ હતો, જે ભાવથી જ ભેળ, સ્વામી ભક્ત, સત્યધર્મ–પરિણામી, ગુગરા તથા બીજાના દોષ જોવામાં સર્વથા પરાભૂખ હતે.
:તે પોતાના રાજાની આજ્ઞાથી મજૂરેને સાથે લઈ - વા માટે વનમાં ગયે. જ્યારે બપોરે ભેજન કરવા
છે ત્યારે પિતાના નેકરોની સાથે ભેજન કરવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com