________________
તથા મધ્યમ વર્ગ વધારે ગરીબ બન ગયે. આજે જે વસ્તુ ભારતને ખાવા મળતી નથી તે પાશ્ચાત્ય દેશના બઝારમાં વેચાતી થઈ છે.
ભારત દેશમાં ડામરની સડકે કદાચ ૫૦ વર્ષ મેડી થઈ હેત તે વધે ન હતું, પણ સૌથી પહેલાં તે જનાઓને લાભ ગરીબોને મળવું જોઈતો હતો અને દૂધ, દહિ, વસ્ત્ર, ભજન, ભાજીપાલા વગેરે ખાવાના પદાર્થો સસ્તા થવા જોઈતા હતાં, પણ તેમ થયું નથી જે મોટામાં મોટી કરુણતા છે.
દેશની સ્વતંત્રતાની સુરક્ષા માટે ન્યાયતંત્ર, પિલીસતંત્ર અને વિદ્યાક્ષેત્રની પવિત્રતા સર્વથા અનિવાર્ય છે તેમ છતાં પણ આજે આ ત્રણે સ્થાને દયાપાત્ર અને ભલભલાઓને પણ વિચાર કરતાં મૂકી દે તેવા બનવા પામ્યા છે.
ભારતના ગામડે ગામડે પંચાયતે ઉભી કરીને દેશના અધિનાયકએ ભારતની સ્વતંત્રતાની ઘેર બેદી છે. કેમ કે સારા ધ્યેયથી સ્થાપન થયેલી તે સંસ્થાઓમાં આજે રાષ્ટ્રવાદ, પ્રાન્તવાદ, કેમવાદ, જાતિવાદ, ધર્મવાદ મર્યાદાતીત વળે છે. ફળ સ્વરૂપે દેશના લીડરેને રણમેદાન રમવા માટેના ક્ષેત્રે પૂરતા જ તે મર્યાદિત રહેવા પામ્યા છે.
આ બધી વાતનું ધ્યાન રાખીને જ આ પુસ્તક લખાયેલું છે, તેમ છતાં પણ કેઈનું દિલ દુભાય તે ક્ષમાયાચના પહેલાંથી માંગી લઉં છું.
વાલકેશ્વર-મુંબઈ સં. ૨૦૩૪ ધૂળેટી
લેખક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com