________________
ભગવાન મહાવીરસ્વામીનું ,
દિવ્ય-જીવન @ ૫
રાજ્ય વિરૂદ્ધ વ્યાપાર કર, બેટા તેલ તથા માપ રાખવાં, વ્યાજમાં તથા હિસાબમાં ગોટાળા કરવા એ જ સામાજિક જીવનને કદરૂપું બનાવવા જેવું છે.
(૪) વિધવા, સધવા, કન્યા તથા વેશ્યા આદિના સંસર્ગને ત્યાગ કરી, પિતાની સ્ત્રી સાથે પણ ભદ્ર તથા ધર્યું વ્યવહાર કરવો એ જ મનુષ્ય જીવનની પવિત્રતા છે.
(૫) પરિગ્રહી આત્મા પાપી છે, દુર્ગતિગામી છે, પુણ્ય કર્મોને બરબાદ કરનારે છે, કારણ કે હદ કરતાં વધારે પરિગ્રહ, હિંસા, જુઠ, ચેરી તથા મૈથુન કર્મની વૃદ્ધિ કરનાર હોવાથી ત્યાજ્ય છે. ? (૬) પ્રાપ્ત કરેલાં ધન-વૈભવને ઉપયોગ પહેલાં પોતાનાં આશ્રિતોને દાળ-રેટી આપવા માટે, ત્યાર પછી પોતાના સગા સંબંધીને સમૃદ્ધ બનાવવા માટે કરે એ જ દાનધર્મ છે.
(૭) એવા પાપી વ્યાપાર પણ ન કરવા જેથી અગણિત માનવ તથા પશુઓની નિર્દય હત્યા થવાને અવસર આવે.
(૮) મરી રહેલાં અથવા માર્યા જતાં તેને બચાવવા એ જ ઈશ્વરીય કર્તવ્ય છે.
(૯) સમાજવાદને એ જ નિષ્કર્ષ છે કે-માનવ, સમાજ, સંપ્રદાય બધા પરસ્પર ભાઈ-ભાઈ બને તથા પ્રેમભાવની વૃદ્ધિ કરે.
તિ રામા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com