________________
ભગવાન મહાવીર સ્વામીનું
૯૪ ૭ દીવ્ય-જીવન
પિતાના પ્રબળ પુરુષાર્થ દ્વારા સાત મહાપુરુષોએ તીર્થ*કર ગેત્ર ઉપાર્જિત કર્યું છે, જેથી આગામી કાળમાં એ ભાગ્યવાન તીર્થંકર પદ પ્રાપ્ત કરી, અગણિત મનુષ્યને હિંસા, જૂઠ, ચૌર્ય, મિથુન તથા પરિગ્રહ આદિ પાપથી મુક્ત કરાવવામાં સમર્થ થશે.
આ પ્રમાણે ભગવાન મહાવીરસ્વામીની જ્ઞાન-તે અસંખ્ય જીવને જ્ઞાનને પ્રકાશ અચ્યું છે અને લાંબા સમય સુધી આ પેત પિતાનું કાર્ય કરતી રહેશે.
આજના આ ભૌતિકવાદના જમાનામાં પણ જૈન સાધુ તથા જૈન સાધ્વી પિતાનાં વ્રત–નિયમ–તપશ્ચર્યા–સંયમ-સમતા આદિથી સંસારની સામે પ્રત્યક્ષ ઉદાહરણરૂપ છે.
ગૃહસ્થ સંપૂર્ણ ત્યાગી નહિ બનેલા ગૃહસ્થને ઉપદેશ આપતાં ભગવાને ફરમાવ્યું છે કે –
(૧) પિતાના ગૃહસ્થાશ્રમને નિભાવવા સિવાય મન, વચન તથા કાયાથી કરેલું હિંસક કાર્ય હિંસા છે.
(૨) અસત્ય ભાષણ, બેટી સાક્ષી તથા મૃષા ઉપદેશને ત્યાગ એ જ સામાજિક જીવનને સુંદર બનાવવાનું લક્ષણ છે.
(૧) વ્યાપાર-નીતિને બગાડવી, માલમાં સેળભેળ કરવે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com