________________
( ૯૮ ) બચું જોઈને તેને પકડી ઘોડા પર ચટાવી (લા) લીધું. એ હરિના બચ્ચાંની મા તે વખતે થેડેક દૂર ઘાસ ખાતી હતી, તેણે પહેલાં સબુત ગીનને દેખ્યો હતો. જે વખતે સબુક્તગીને હરિગુના બચ્ચાને ઘોડા પર ચઢાવી લીધું, તે વખતે તેણું (હરિણી) તે (ને) જોઇને પાસે આવી, પરંતુ મનુષ્યના હાથથી (યકી) બચું લઈ લેવું સહેલ નથી વિચારી તેણું દુઃખતા મને એક પગલે બે પગલે કરી ધીરે ધીરે ઘડાની પાછળ ૨ જવા લાગી, તેના મોઢા તરફ તાકીને જોતાં સબુક્તગીન સમયે જે બચ્યું લેતાં (લેવાથી) તેને ઘણું દુઃખ થયું છે. જો પશુ વાત કહી શકત તો તે બચ્ચું પાછું લઈ લેવાને માટે કેટલીએ આજીજી કરત. એવું વિચારતાં ૨ સબુક્ત ગીનના મનમાં દયા થઇ [આવી. તે ઘેડાની પીઠ પરથી ધીરે ધીરે બચ્ચું માટીમાં [જમીન પર] નમાવી દઈ પોતે સરકી થોડેક દુર ગયો. તે વખતે હરિર્ણ આહાદે બચા પાસે દોડી જઈ તેને કેટલો આદર કરવા લાગી અને વારંવાર સબુક્ત ગીનની તરફ તાકવા લાગી. તે (હરિણી)ને એ પ્રકારનો ભાવ જોઈ સબુક્ત ગીનના મનમાં થયું, જાણે હરિણી તેને વાર વાર આશીર્વાદ કરી રહી છે.
সেই দিন রাত্রিতে সবুক্তগীন স্বপ্ন দেখিল নে হজরত মহম্মদ স্বয়ং তাহার নিকট আসিয়া বলিতেছেন, “সবুক্তগীন, তুমি আজ হরিণ-শিশু ও তাহার মার প্রতি যে দয়া দেখাইয়াছ, তাহাতে ঈশ্বর তােমার প্রতি সন্তুষ্ট হইয়াছেন। তাহার ইচ্ছায় তুমি রাজা হইবে। যখন রাজা হইবে তখনও তুমি দুঃখীর প্রতি এই রূপ দয়া করিও, তাহা হইলে ঈশ্বর তোমার প্রতি চিরদিন সন্তুষ্ট থাকিবেন”।
તેજ દિવસે રાત્રે સબુત ગીને સ્વપ્ન જોયું, જાણે હજરત મહમ્મદ પોતે તેની પાસે આવી બોલી રહ્યા છે, [ક] “સબુક્ત ગીન, હેં આજ હરિયું બાળક અને તેની માના પર જે દયા બતાવી છે તેથી ઈશ્વર હારા ૫ર સંતુષ્ટ થયા છે. તે એi]ની ઇરછા વડે તું રાજા થઈશ. જયારે રાજા થાય ત્યારે પણ તું દ:ખોના ઉપર એવી દયા કરજે, તેમ થતાં (તેથી) ઈશ્વર હારા ઉ ૨ હમેશાં સંતુષ્ટ રહેશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com