________________
વકતવ્ય.
==
મુ ળસ્તુત પુસ્તકમાં “બંગલા-વ્યાકરણ અને અનુવાદ શિક્ષા w એ બે વિષયે આપવામાં આવેલ છે.
સાહિત્ય પરિષદ પત્રિકાના આઠમા ભાગમાં મહામહેકરી પાધ્યાય શ્રીયુત હરપ્રસાદ શાસ્ત્રીજીએ જણુવ્યા પ્રમાણે
ક બંગલા-ભાષામાં લગભગ અઢી વ્યાકરણ હયાતી ધરાવે છે; અને હજુ પણ વરસે એક બે નવા વધતાં જ જાય છે. તેમાંના અધિક વ્યાકરણ સંસ્કૃત વ્યાકરણ જ કહી શકાય, કારણ કે તેમાં સંસ્કૃત વ્યાકરણના નિયમોનેજ વધુ ઉલ્લેખ કરવામાં આવેલ છે; કેવળ નામ અને આખ્યાત વિભક્તિઓ વિના એક પણ બંગલા કૃદંત તદ્ધિત સમાસને ઉલેખ માત્ર પણું કર્યું નથી; ઉદાહરણે પણ સંસ્કૃત ભાષાનાજ આપેલ છે; તે વ્યાકરણોથી અલ્પ માત્ર પણ બંગાળી વ્યાકરણનું જ્ઞાન થઈ શકે નહિ.
બાકીનાં કેટલાક ખાસ બંગલા વ્યાકરણે છે, જેમાં તે ભાષાનાજ કૃદંત, તહિત સમાસ વિગેરેના પ્રત્ય તથા ઉદાહરણ આપવામાં આવેલ છે તેવા વ્યાકરની સંખ્યા સંસ્કૃત રૂઠીએ લખાએલ વ્યાકરણની સંખ્યા કરતાં ઘણું જ થોડી છે. . પ્રસ્તુત પુસ્તકમાં આપવામાં આવેલ વ્યાકરણ તે ખાસ બંગલા વ્યાકર
જ છે. તે કેટલાંક ખાસ બંગાળી વ્યાકરણે તથા તે સંબંધી પ્રસિદ્ધિમાં આવેલ કેટલાક નિબંધ, કે વિગેરે અલેકી લખવામાં આવેલ છે. જે અભ્યાસીઓને માટે વિશેષ ઉપયોગી થઈ પડશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com