________________
( ૨૦ ) શબ્દની ઉત્તરમાં “g, રા, આદિ જે વિભક્તિ જેડવામાં આવે છે તેનું નામ શબદ વિભક્તિ.
(ખ) ધાતુની ઉત્તરમાં ફેરા, નામ' આદિ જે વિભક્તિઓ જોડવામાં આવે છે. તેનું નામ ધાતુવિભક્તિ.
(૨) બંગલા ભાષામાં ઘણે સ્થળે વિભક્તિને લોપ થાય છે. જેમકે ઘર সুন্দর পদ্ম দেখিয়া ললিত কহিল, মাধব তুই শীব্র যা, একটা বাঁশ আন্। ৯ ৭ম একটি, সুন্দর, পদ্ম, ললিত, মাধব, শীঘ্র, যা, একটা বাঁশ આન એ બધા પદોમાં વિભક્તિ નથી તેને લેપ થયો છે.
(૩) વિભક્તિ યુક્ત શબ્દ અને ધાતુને પદ કહેવામાં આવે છે. પદ જ વાકયમાં વ્યવહત થાય છે. માત્ર શબ્દ અને ધાતુ વ્યવહત થતા નથી તે પદ બે પ્રકારના છે. (૧) નામ પદ તથા (૨) ક્રિયા પદ; નામ ૫દ. માંનયા, હૈ -
9 આદિ; ક્રિયાપદ, નિમ. બગિન્ન આદિ.
લિંગ (Gender) (૧) બંગલા ભાષાના બધા શબ્દો પુરૂષ અને સ્ત્રીમાત્રનું જ્ઞાન કરાવતા હોવાથી બંગલા ભાષામાં લિંગ બે છે. (૧) પુલિંગ (૨) સ્ત્રીલિંગ, નપુંસક લિંગ નથી.
(ક) જે બધા શબ્દોથી પુરૂષ જાતિનું જ્ઞાન થાય તે પુલિંગ, અને સ્ત્રી જાતિનું જ્ઞાન થાય તે સ્ત્રીલિંગ, પુ-માનવ, મૂનિ આદિ, સ્ત્રી સશનિવા, નારી આદિ.
સ્ત્રી પ્રત્યય, કોઈ સ્થળે સ્ત્રી જાતિનું જ્ઞાન કરવા માટે અને કોઈ સ્થળે પત્નીનું જ્ઞાન કરવા માટે બંગલા પુલિંગ શબ્દની ઉત્તરમાં સ્ત્રીલિંગના પ્રત્યય લાવી પુલિંગ શબ્દનાં સ્ત્રીલિંગ બનાવવામાં આવે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com