________________
( ૧૧૩ ).
વાય ગુચ્છ, এই নির্জন পথে এক ভগ্ন মজেদের সােপানােপরি উপবিষ্ট হত, ভাগ্য-আমি। একটা নিশাচরও আসিয়া আমার একান্ত চিন্তার সূত্র ছিন্ন করিতে পারিতেছে না। উপরের নীলিমাময় অনন্ত আকাশ যেমন সীমাহীন-আমার চিন্তা স্রোতও সেই রূপ।
આ નિર્જન માર્ગમાં એક ભાંગેલ મસજીદના પગથી પર બેસેલ હતા ભાગ્ય (અભાગી) હું એકાદ પિશાચ પણ આવી હારું એકાન્ત ચિત્તા સૂત્ર તોડી શકતો નથી. ઉપરનું શ્યામ વિસ્તૃત આકાશ જેવું અંત વગરનું-હારે ચિન્તા સાત [પ્રવાહ-પરંપરા] પણ તેવો. | সহসা সেই নৈশ নিস্তব্ধতা ভঙ্গ করিয়া কে যেন ভীমকণ্ঠে বলিয়া উ. નિ-જાવ? કાળ કઓચીંતાં તે રાત્રીસંબંધી નિશ્ચલતા (ને) ભંગ કરી કોણ જાણે કઠેર (ભયંકર) અવાજે બોલ્યો, ઠગ હારૂં આ કામ. | উপকৃত ব্যক্তি আমায় সস্নেহ আলিঙ্গন করিয়া বলিলেন-“ধ সেই মহিমান্বিত খােদা যিনি আজ তােমার আমার উদ্ধারের জয় পাঠাইয়াছেন। বন্ধো ? বল তুমি কে ? মালবেশ্বরকে তুমি যে দুচ্ছেদ্য ঋণে আবদ্ধ করিলে, তাহা অপরিশােধনীয় ?”
ઉપકૃત માણસ મહને સ્નેહ સહિત આલિંગન કરી [ભેટી) – ધન્ય તે મહિમાશાલિ ખુદા, જેણે આજ હને મહારા ઉદ્ધારને માટે મોકલ્યો છે? ભાઈ કહે તું કોણ છો ? માલવ નૃપને હું જે કઠિણ અણુથી બાંધી લીધા છે તે ન વાળી શકાય તેવું છે.
দিন কাহারও জন্ত অপেক্ষা করে না। সুখে দুখে সবারই দিন কাটে। আমারও দিন কাটিতে লাগিল। আমার উপরিতন কর্মচারী ইব্রাহিমখ। আমার নম্র ব্যবহারে বড়ই সন্তুষ্ট।
દિવસ કોઈની પણ વાટ જોતો નથી, સુખે દુખે બધાયના દિવસો વીતે છે; મહારા પણ દિવસ વીતવા લાગ્યા; મહારા ઉપર કામ કરનાર ઈબ્રાહીમખાં મહારા નમ્ર વ્યવહારે ઘણું જ સંતુષ્ટ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com