________________
( ૧૧૧ ) ત્યારબાદ ચેરને કહ્યું જે, એક દિવસને એક દિવસ ચેર પકડાયજ પકડાય, હારા કપાળે (ભાગ્યમાં) ૫ણ તેમજ ઘટ્યું (બન્યું), તે વખતે (ત્યારે) જેલમાં જઈ ધાણી ખેંચતાં ખેંચતાં અથવા પથ્થર ભાંગતાં ભાંગતાં મહેઠેથી લેહી નીકળી જતું (આવતુ), માર ખાતાં ૨ હાથ પગ ભાંગી જતા, તેને બદલે તું જે આ પ્રકારે મહારી પાસે પકડાયો એ હાર માટે મંગલની વાત. જા– અત્યારે હાથ માં છે આવ; સાવધાન, ભાગી જઈશ નહિ. મહારા સાપે દ્વારા શરીરની ગંધ ઓળખી લીધી છે. હું ભાગતાંજ તેઓને છેડી દઈશ. તુ જે સ્થળે છુપા, મહારા સર્પો નિશ્ચય ને કરડશે ? ચેર બે – ના મહાશય? વધુ અને કાંઈ પણ કહેવું પડશે નહિ. সেই অবধি চোর চৌর কাৰ্য্য ছাড়িয়া সাপুড়িয়ার ব্যবসায়ের অংশীদার হইল।
થીજ લઈ ચેર ચોરીપણું છોડી મદારીનાં ધંધાને ભાગીદાર થયે.
| সেক ফরিদের বিচার। খেজুর গাছ গেলো সেক ফরিদের কাছে বিচার করতে (করিতে)। ભર કવિ હિના (વાકબાલ કારે) તન મનિર; ભજન ૧૭ જ গাছড়া, বন জঙ্গল আছে সব তার অধীন, তার প্রজা।
ખજુરનું ઝાડ ગયું સેક ફરિદની પાસે ન્યાય કરવા, સેક ફરિક વનના માલિકતે સ્થળે જેટલાં ઝાડ, ઝાડવાં, વન જંગલછે, (તે) બધાં તેને તાબે, તેની પ્રજા.
তাই খেজুর গাছ সেক ফরিদের দরবারে নালিশ করলেন “দোহাই হুজুর, মানুষেরা আমার গায়ের রস টুক সব খেয়ে ফেলে। আমার গা কেটে কেটে (কাটিয়া ২) রস বের করে নেয়। এর একটা উপায় করুন।
તેટલા માટે ખજુરના ઝાડ સેક કરિના દરબારમાં અરજી કરી. “દુહાઈ હજુરની, માસુસો મ્હારા શરીરને રસ બધે ખાઈ જાય છે. મહારું શરીર કાપી કાપી રસ અલગ કરી લે છે, એને એક (કાઈ) ઉપાય કરે.
সেক ফরিদ জিজ্ঞেস করলেন “তােমার সাক্ষী কে ? ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com