________________
( ૧૦૮ ) জড়াইয়া ধরিয়া গর্জন করিতে লাগিল। চোর দেখিল মহাবিপদ। সে মনে মনে ভাবিল, কি কুক্ষনেই আজ বাহির হইয়াছিলাম, হায় রে ? চুরী করিতে আসিয়া আজ সাপের ছােবলে প্রাণ হারাইতে হইবে।
પરન્તુ ઓચીંતાં સર્વનાશ, જે તેણે ઠાલું ખોલ્યું એ (જ) પટારાની, અંદરથી બે સાપ ફાંસ (શબ્દ) કરી બાહર નીકળી તેના બે હાથ જકડી પકડી ફાડા માકવા લાગ્યા; ચોરે જોયું મોટી આફત (વિપત્તિ), તેણે મનમાં વિચાર્યું, કેવા ખરાબ વખતેજ આજ બાહર થયે (નીકળ્યો) હતો, હાય રે ચોરી કરવા આવી આજ સાપના ડંશે પ્રાણ તજ પડશે. | বাড়ীওয়ালা সাপুড়িয়া। সে সাপ খেলাইয়া জীবিকা অর্জন করিত। সে সাপের ফাস শব্দ শুনিয়া ব্যাপার বুঝিতে পারিল ও তৎক্ষণাৎ আলাে জালিয়া হাে হাে করিয়া হাসিতে হাসিতে তুবড়ী বাজাইতে লাগিল। বাঁশীর শব্দে সাঁপ দুইটা সেই অবস্থায় ফণা তুলিয়া চোরের মুখের কাছে হেলিতে দুলিতে লাগিল। চোর তখন হত ভন্ত। সে না পারে কথা কহিতে, না পারে নড়িতে চড়িতে। সে তখন স্থির বুঝিয়াছিল যে একটু নড়িলেই সাপ দুইটা তাহার মুখে ছােবলাইয়া দিবে, আর তাহা হইলে তাহার ভবলীলা সাঙ্গ হইয়া যাইবে। সে ভয়ে ঠক ঠক করিয়া কাপিতে માજના
ઘરવાળો મદારી, સાપને ખેલાવી જીવન ચલાવતો, તે સાપનો કીસ શબ્દ (કુંફાડા) સાંભળી ઘટના બિીના) સમજી શક્યો અને તરતજ દીવે પ્રગટાવી હે હે કરી હસતાં હસતાં મોરલી બજાવા લાગ્યો. મોરબીના અવાજે બન્ને સર્પે તેજ અવસ્થામાં [ હાથે વળગ્યા રહીનેજ] હાલવા ડોલવા લાગ્યા. ચેર તે વખતે ગભરાયે. તે ન શકે બેલી, ન શકે નમી ચઢી [ હાલી ચાલી ], તે તે વખત નિશ્ચયે સમજ્યો હતો, જે જરાક નમતાંજ સાપ અને તેના મહેઠે કરડી દેશે [ કરડશે ], અને તેમ થતાં તેની [ પિતાની ] માનવલીલા સંપૂર્ણ થશે, તે સમયે તે ઠકુ ઠક્ કરીને કાંપવા લાગ્યો. . সাপুড়িয়া তখন তাহার কাছে আসিয়া বুলিল—কি বন্ধু? আছে
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat