________________
-આત્માની ઉન્નતિના ઉપાયો
માટે કર્યું છે.' એમ કેણુ બેલે ? ડોકટર કહે-મગના પાણી ઉપર રહેવાનું, તે કબૂલ! માગે તે ફી આપીને પણ કહે તે કબૂલ! ફક્ત આ તારકે બતાવ્યું તે જ કબૂલ નહિ? આવા આત્માની ઉન્નતિ કેમ થાય? અહિં દવાના ઢોંગલા નથી લેવાતા. એકેન્દ્રિયથી માંડીને તિર્યંચ પંચેન્દ્રિય સુધીના “તમે જીવાડે તો જીવે તેવા ' પ્રાણુની દયા કરવાની તે સાફ ના કહેવાય છે, અને બરાડા દયાના મરાઈ રહ્યા છે ! આ દયા છે? માનવ સંબંધીની દયાની વાતો બાબત પણ કેવલ બંગાલ રાહત આદિના નામે લાખે એકઠા થઈ જાય તો ધાર્યો હાથ મરાય એવું તરી નથી આવતું ? કેણે કેટલા એકઠા કરી તેને ક્યારે અને કેવી રીતે કથા પહોંચાડ્યા? છે સંતોષજનક ખુલાસા ? માનવાની પણ આ કવી દયા? સ્વાર્થી એવા અજ્ઞાન જાથી દયા પળાતી કે પળાવાતી નથી. એવા ઉપકારીએથી કાઈના ય આત્માની ઉન્નતિ થઈ શકતી નથી. જગતથી પર એવા તીર્થ કર દે તથા તેના શાસનને સમર્પિત થયેલા નિર્ગથે જે ઉપકાર સ્વાથી કરી શકે? ન મૂતે ન વિષ્ણવિ. સંસારીઓને ઝોળી ભરવાની વાત પ્રધાન
પદે હોય છે. પછી ભલે ભારતના આથમતા ન જણાવાને લીધે “ઉગતા સૂર્ય દેખાતા હેય. કહેવા લાગી જાય કે અમુક દેવ કે દેવીઓ કહેવાય છે. પણ ખ્યાલમાં લેવાનું કે “બસ! કથળી લાવે 'ની વાત સિવાય ત્યાં આત્માની ઉન્નતિની વાત છે ? માનવ ધર્મકિત જોઈએ
ધર્મને મર્મ સમજે. રાનીએ તત્વ કહ્યું તે સમજે જગતમાત્રના નાનાથી મોટા તમામ જીવોને તમે જીવવા દ્યો, અને જી. એના જેવી બીજી આત્માની ઉન્નતિ નથી. તેમ ન થઈ શકે તેમ હેય એવા અનિવાર્ય સંગોમાં રડે. સમ્યગદર્શન આ છે. ન - સ્ટોકે ખાયપીએ–બધું કરે; પણ માને કે આ સત્કાર્ય નથી. મને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com