________________
આત્માની ઉન્નતિના ઉપાયો :
રોટલા ખાય છે, એ તને ખ્યાલમાં કેમ નથી આવતું ? દીકરે. માતાને કહે, “હું પાળું છું” એ મૂર્ખ નથી? માએ પે દીધે હેત તે નામદાર હેત ક્યાંથી ? માતાની એ આ ભવની પણ દયા આ મૂખને યાદ આવતી નથી, તો ગુરૂએ કરેલ પરભવની દયા તે યાદ આવે જ ક્યાંથી? ધાવતાં ધાવતાં કરડી જતો, તે ય માતા પંપાળતી. પાળ્યો, માટે કર્યો, એ માતાને પાળનાર તું કેણુ? પરભવે આડે-તેડે ચાલતે તો પણ ગુરૂએ પંપાળીને જેને માનવ બનાવ્યો છે તે માનવી આજે ગુરૂને અમે રોટલા આપીએ છીએ' એમ કહે તે “માતાને હું પાળું છું” એમ કહેનાર મૂર્ખ જેવા છે. પેલે જેમ “માતાથી જ પિતે છે' એ ભૂલી જાય છે તેમ અહિં અજ્ઞાની જન, “મુનિથી જ પોતે છે' એ વાત સદંતર ભૂલી જાય છે. ભગવાન ઋષભદેવે તીર્થ સ્થાપ્યું. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા સંધ સ્થાઓ તે પહેલાં શ્રાવક ક્યાં હતા ? શ્રાવકને કર્યા કેણે? ખ્યાલમાં લો. આત્માની ઉન્નતિના એયવાળો શ્રાવક તો ઝંખે કે-મુનિથી હું છું, મારે આંગણે મુનિ ક્યાંથી ?” કોથળીઓ ઉઘરાવનારા ઉપકાર કે ઉન્નતિ કરી શકતા નથી
આપણે જોઈ યા કે–તારકે દાનધર્મ મહાન હોવાથી જ સૌથી પ્રથમ કહ્યો છે. કલ્યાણની જડ એ છે. એથી સંસારરસિક માનવીઓને હદયપલટો પ્રગટ ઓળખાય છે, “લઉં લઉંમાંથી દઉં દઉ” દેખા દે છે. માટે જ આત્માની ઉન્નતિની ઈચ્છાવાળા સહુ કેઈએ દાન કરવું એ પ્રથમ જરૂરી છે. માનવતાનાં મૂલ્યાંક્ત દાનથી શરૂ થાય છે. ધર્મને મર્મ સમજે. શ્વાસ વિના છવાય નહિ તેમ ધર્મ વિના છવાય નહિ. અન્ન વિના દેહનું પણ તેમ છે. ધર્મ દેહથી થઈ શકતો હોવાથી દેહને આહાર-પાણીની જરૂર
માટે તે કરવા પડે. આ બુદ્ધિ સમ્યગદષ્ટિને હેય. “બધું ખાવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com