________________
આત્માની ઉન્નતિના ઉપાયો
--
-
હશે તે ય જશે ! આ શાથી? આત્મા તે ગમે, પણ તેવી અશુભ વૃત્તિ મૂકતો ગયે. અપુત્રીઆનું, પણનું, નિરાધારનું ધન ન લેવાય એમ મનાયું, શાથી? છે તો તે ય ધન, અને તેને તે માલિક પણ ગયે, છતાં ય એવી માન્યતા શાથી? કહે, માલિક ગયે પણ વૃત્તિ મૂકતે ગયે. દુનિયામાં ડાહ્યાઓએ નિયમ કર્યો કે-દીકરીના ઘરનું પાણી ન પીવાય. લેનાર ભલેને પચાસ હજાર લે લેતાં ઉજળા દેખાય, પણ અંતે તમામ સાફ થઈ જાય છે ને ! આ તમામનું ધન તેવી વૃત્તિના કારણે જ નથી લેવાતું ને? જયારે મુનિ કાલધર્મ પામે, તેની પાલખીમાંથી ટુકડે વસ્ત્ર તથા ઉછળેલા પૈસામાંથી પૈસે લેવાનું મન થાય, લેવા પડાપડી થાય! શાથી? એ લેવાથી ઋદ્ધિ થાય, વૃદ્ધિ થાય, એ ત્યાં આશય છે. દીવાળીએ બે કાની કરે? બેણીમાં નામ કાનું લખ? કહે કે-લદોલનું, તેલીનું આમાં યોગ્યતાની વાત આત્માની કે શરીરની ? યોગ્યતા આત્માની છે. શરીર તથા ધન વિગેરેની તે સમાનતા છે. શરીરના સેવકોએ આ વિચારવાનું છે. માનવે માનવે ફરક છે. એક માનવ શો ન મળે, અને એક ટકાના તેર! શકુનમાં જૂઓ. વિધવા સામે મળે તે પાછું ફરાય, સધવા સામે મળે તે આગળ વધાય, તે સાથી સ્ત્રીઓ તે બે ય સરખી છે, વિધવા હસતી મળે તો ય વાંધો અને સધવા રડતી મળે તો ય આગળ વધે ! શાથી? આમાં તફાવત પુણ્ય-પાપને છે. આ સમજણ આદેશમાં છે. આજે કાંઈ યેગ્યતા સાંપડી છે, તે પણ પૂર્વકૃત ધર્મગે સાંપડી છે. આ સમજણ પચી જાય તો સૌ હમણાં જ ધર્મ તરફ મૂકી જાય; પણ મોહરાજ એ વસ્તુ આપણને યથા સ્વરૂપે સમજવા દેતા નથી. આપણા દેવ કેવા? અરૂપી આત્મા પર ચિત્રામણ કરનારા!
યોગ્યતાનું આ ઘડતર કેણે કર્યુંકુશળ સલાટ પત્થર વડે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com