________________
શબ્દાર્થ –
હે બુધજને ! મથુરાજને વિ સુપાર્વજિતુભાને સ્તુતિ કરે. જે સ્તુભ રાત્રીએ બૌધ દર્શનીયાના વાદને વિષે માસક્ષપણાદિ ઉગ્ર તપકારી ક્ષેપક નામના ઉપના પ્રભાવથી વજા સમેત થઈ તેને સર્વજન સ્તવ. પાછા ભરૂઅર કેરંટગ, સુવ્યય જિય-તુ તુરગ જાસરો છે અણુસણ સુર આગંતુ, જિણ મહિમ માસિનો તહિંથ શબ્દાર્થ:
ભરૂચ નગરને વિષે કુદક. ઉધાનમાં મુનિ સુવૃતવામીને જિતશત્ર રાજા અને પિતાના પૂર્વજીવનું સ્મરણ થયું છે જેને એક તુરગ એ બે જણ વંદન કરતા હવા અને તે તુરગ અનશન પ્રત કરીને દેવ થશે. તદનંતર તે ઠેકાણે તે દેવ આવીને શ્રી જિન ભગવાનના મહિમાને કરવા લાગ્યો. પાછો
અરસાવહ તિથ્ય, જાય નું નામ પુણવિ બીયમિણું છે સિસિમલિયા વિહારો, સિંહલધુય કારિ ઉધાર ૭૮
શબ્દાર્થ:
તે અવાબાધ નામનું તીર્થ થયું. ત્યાં જિતશત્રુ રાજાએ પ્રાસાદ કરાવીને શ્રી મુનિસુવતરવાનીનાં જીવતાં જ તેમની પ્રતિમા સ્થાપના કરી. તથા તેજ તીથનું ફરીને પણ બીજુ નામ થયું. તે કેવી રીતે ? સિંહલરાજાની દીકરીએ કર્યો છે. ઉદ્ધાર જેનો એવું જે તે તીથે તેનું શ્રી શામલિકાવિહાર નામ થયું. ૧૮ સિતુ આસ સમલી. પાસ સુપાસા સુદ સણાવી છે નિયનિય મરિનહિં અજવિ. સેવંતે સુવયં તહિયં ૭લા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com