SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ થાય છે. વળી, શરૂઆતના કાળમાં આવશ્યક્તાને લઇને કે સામાન્ય હેતુના કારણે પણ બૌદ્ધપગના ધર્માધ્યક્ષ પેાતાના પાંચના નિયમેાની સખ્તાઇને ઓછી તીવ્ર કરે જ નહિ તેવા વખતે એ ને એ જ વ્યક્તિ સાધુ તેમ જ રાજા બની શકે કે કેમ, એ પણ શંકાસ્પદ છે. ચીન દેશના કાઇ રાજાએ કાઇક બૌદ્ધ સાધુનાં કૃત્યોને સાભૌમ રાજાનાં નૃત્યનિ ચાગ્ય ગણેલાં તેના દાખલા સ્મિથ સાહેબે આપેલા છે. ૧ પરંતુ એ દાખલા તેા પરદેશી રાજાને લગતા છે, અને વળી પાછળના કાળના છે. આ મુશ્કેલીમાંથી એક જ રસ્તા નીકળ્ શકે છે. અશાક ‘ મિશ્રુ ' થયા ન હતા, પણ ‘ મિશ્રુતિTM ' થયા હતા : એમ આપણે કહીએ તે! આ મુશ્કેલીને નિકાલ થાય છે. વિનય— પીટક ”ના મહાવર્ગ'માં ‘ મિશ્રુત્તિજ' શબ્દ વપરાએલે છે. ૨ “ ભિક્ષુઓની સાથે એ ને એ જ વિહારમાં રહેતી વ્યક્તિ ” એવા એના અર્થ યુદ્ધધાષે પેાતાના ભાષ્યમાં કરેલા છે. અહીં ‘ મિશ્રુતિક ’તે ‘ મિશ્રુ 'થી . જૂદો ગણ્યા છે. અશોક ભિક્ષુ થયા ન હતા, પણ ભિક્ષુગતિક થયા હતા; એમ આપણે ગણીએ તા પછી રાજાનાં અને સાધુનાં કૃત્યોને મેળ ખેસાડવાને લગતી મુશ્કેલી ઊભી થતી જ નથી. વળી, એને એ જ વિહારમાં ભિક્ષુએની સાથે જ (ભક્ષુગતિકા રહેતા તેથી તેમને ઉપાસા ન કહી શકાય; કારણુ કે, ઉપાસા તા ગૃહસ્થાશ્રમી હેાય છે, ‘ સથે હરીતે ’એ વાકય સૂચવે છે તેમ, અÀાકે સધના સમાગમ કર્યાં હતા, અને તે તેની સાથે રહેતા હતા. ‘ભિક્ષુઓની સાથે એ ને એ જ વિહારમાં ભિક્ષુગતિકા રહેતા ' એ વાકયની સાથે ઉપરના વાક્યને મેળ બરાબર એસે છે. બૌદ્ધપચના શરૂઆતના કાળમાં શા હેતુથી કાઇ પણ ,, ૧. “ અÀાક ”, પૃ. ૩૭. ૨. ૩, ૭૮; સે. જી. ઇ., પુ. ૧૩, પૃ. ૩૧૨, ટીકા ૧. શ્રીયુત ચરણદાસ ચૅટરજીએ શ્રીયુત è. રા. ભાંડારકરનું ધ્યાન આ ઉલ્લેખની તરફ ખેંચ્યુ હતુ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034753
Book TitleAshok Charit
Original Sutra AuthorN/A
AuthorR R Devdutta
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1927
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy