________________
વર્નાક્યુલર સોસાયટી ના કાર્યવાહોનો આભાર અહીં હું અંતઃકરણ પૂર્વક માનું છું.
છેવટે આ ગ્રંથમાં જે સામાન્ય છાપની ભૂલ હોય તે સુધારીને વાંચવાની વિસ્તૃપ્તિ વાચકને હું કહું છું. મહત્વની ભૂલોનું નાનક શુદ્ધિપત્ર તો મેં મુક્યું છે એટલે તેના પ્રમાણે સુધારા કરી લેવાની મારી વિજ્ઞપ્તિ વાચકને છે.
વડોદરા, તા. ૭-૧૦-૧૯ર૭ |
ભાતરમ ભાનુપમ મહેતા. *
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com