________________
આવે છે.૧ તે જ પ્રમાણે, ઉત્તરદિશામાં વસતા જે ‘ સેતેષ ’ લૉકાને મેગાસ્થેનીસે ઉલ્લેખેલા હેર-અને “ વિષ્ણુપુરાણું ” માંક તથા ભીષ્મપર્વ ”માં૪ ભૂલથી ‘ સતીપ ' અથવા · સનીય તરીકે જેમને ગણવામાં આવેલા છે- તે જ અશોકકાલીન ‘ સાતિય ’ લેકાતા નહિ હોય ? દક્ષિણહિંદુસ્તાનમાં તેમણે પોતાનું વસતિસ્થાન કયાં સ્થાપેલું, એ ચોક્કસ નથી. ટાલેમીએ અને “ પેરિપ્લસ ” ના લેખકે દક્ષિણહિંદુસ્તાનના સંબંધમાં જે હકીકત લખી રાખેલી છે તેની ખારીક તપાસ આપણે કરીએ તે કદાચ કાઇ કૂંચી આપણને મળી આવે ખરી. એ લેખકાએ દક્ષિણહિંદુસ્તાનમાંના ચાર પ્રદેશા ગણાવેલા છેઃ( ૧ ) લિમીરિકે; ( ૨ ) એઇએઇ; (૩) ડિએનિ; અને (૪) સારતઈ. આપણે અગાઉ કહી ગયા છીએ તેમ, · પડિએનિ ' તે ‘ પાંડય ’. છે, અને ‘ સારેતષ્ઠ’ તેા ‘ ચાડ ’ છે. ‘ લિમીરિકે તે ‘ મિર-ઇકે'ની બરાબર ગણવામાં આવે છે. એને માટા ભાગ ‘કેરલપુત્ર ' ના તાબામાં હતેા. વાડ્. ‘ એઇઆઇ'નું શું ? ' સડુકાટીસ 'ના બદલામાં કાઇક પ્રસંગે અડ્રેકાટાસ ’ લખાય છે, અને ‘ સેબિરિયા ' ના બદલામાં કાઇક પ્રસંગે ‘ એબિરિયા ’ લખાય છે, લખાય છે, તેા ‘ એઇઆઇ ’ખરું જોતાં
<
"
'
.
૪૦
66
*
સેઇઇ' ( =સાતિય ) હશે, એમ આપણે ન માની શકીએ? આ અનુમાન ખરૂં હેાય તે। હાલનું ત્રાવણુકાર રાજ્ય અશાકકાલીન • સાતિયપુત્ત ’નું રાજ્ય કરે છે. ‘મિર-કે' કેરલપુત્તના તાબામાં હેાવાથી, કેરલપુત્તના પ્રદેશમાં દક્ષિણ-કાનાને, કૂંગા, મલબારના,
૧. એ. ઇ., ૧૧, ૧૮૯ ૩ ડીસ્ક્રિાપ્ટવ લિસ્ટસ આફ ઇસ્ક્રિપ્શન્સ ઇન ધી સી. પી. અડ ખીરાર (મધ્ય પ્રાંતેામાંના અને વરાડમાંના શિલાલેખાની વર્ણનાત્મક યાદી ) ( લેખક રાયબહાદૂર હીરાલાલ ), પૃ. ૯૫ અને ટીકા.
૨. ઇ. અ, ૬, ૩૩૯.
૩. “ વિષ્ણુપુરાણ ” ( વિલ્સનįત ), ૧, ૧૮૦. ૪. અધ્યાય ૯, શ્લા ૬૩.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com