________________
૩૧૩
સાહેબે એ મતને તત્વતઃ મળતે જ અભિપ્રાય આપેલ છે. શ્રીયુત કે. રા. ભાંડારકર એ અક્ષરને આમ તેડયા છે -રિ-દિ(શિસ્ત્રવિકાર-મિત્તામિ); અને તેમણે તેને અર્થ “પથ્થરની જબરી દિવાલે” કર્યો છે. નગરીમાં વાસુદેવ-સંકર્ષણના માનમાં જેવી દિવાલ ચાણવામાં આવેલી તેવી આ દિવાલ હતી, એમ તેઓ કહે છે (મે. આ. સ. ., અંક ૪, પૃ. ૧૨૯). પહેલાંના અર્થોની બાબતમાં જુએ એ. ઈ, ૫, ૫, પૃ. ૫ એસ. બી. પીઆર. એ. ડબલ્યુ, ૧૯૦૩, પૃ. ૭૨૪ અને આગળ છે. અ, ૧૯૦૫, પૃ. ૧ અને આગળઃ ૧૯૧૪, પૃ. ૧૯-૨૦.
૩. પ્રથમ એફ ડબલ્યુ. થોમસ સાહેબે ‘વ૪િને ખરે અર્થ “ધાર્મિક કર” કર્યો હતો (જ. . એ. સે, ૧૯૦૯, પૃ. ૪૬-૪૭). તેમણે “શ-અનિને ખરે અર્થ કરેલો છે તે જાણવાને જુએ જ. ર. એ. સે, ૧૯૧૪, પૃ. ૩૦૧-૩૯૨.
લેખસૂચિ જ ગ્રુહુલર-એ. ઈ., પુ. ૧, પૃ. ૪ અને આગળ. વિન્સેન્ટ સ્મિથ -ઈ. એ, ૧૯૦૫, પૃ. ૧ અને આગળ; અને “ઇ ટ્રેડકશન ટુ મુકરજીઝ રીપેર્ટ આન અટિકિવટીઝ ઇન ધી તરાઈ, નેપાલ, કલકત્તા, ૧૯૦૧”[ તરાઈ–નેપાલ-કલકત્તામાંના પ્રાચીન અવશેષોને લગતા શ્રીયુત મુકરજીના નિવેદન (૧૯૦૧)ની પ્રસ્તાવના].
જëન ફેઈથફુલ ફલીટ:--જ. ર. એ. સે, ૧૯૦૮, પૃ. ૪૭૧ અને આગળ, જે. કાપેટિયર-ઈ. ઍ., ૧૯૧૪, પૃ. ૧૭ અને આગળ. (ખ) નિલીવને સ્તંભલેખ
ભાષાંતર દેવાને લાડકા પ્રિયદર્શી રાજાના રાજ્યાભિષેકને ચૌદ વર્ષ વીત્યાં ત્યારે તેણે બુદ્ધ નામની કનકમુનિ)ના સ્તૂપને બીજી વેળાએ વધાર્યો. વળી, તેને રાજ્યાભિષેકને (વીસ) વર્ષ વીત્યાં ત્યારે તે જાતે આવ્યા, (તેણે) પૂજા કરી, અને (શિલાતંભ) ઊભો કરાવ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com